SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा ३८७ पुत्री । तस्मिन्नेव क्षणे भवन्तमागतं वीक्ष्य मथा चिन्तितं यद्-भवानिमां गृहीत्वा गमिष्यति। तदा ममानया सह वियोगो भविष्यतीति । ततोऽहमिमां मायया शवरूपां कृत्वा त्वां दर्शितवान् । अतो हे मुने। क्षन्तव्यो ममापराधः। इति व्यन्तरवचनं श्रुत्वा मुनिः माह-भो देव! मम पत्रज्याग्रहणे साहाय्यमेव त्वया कृतम् । अतस्त्वमुपकारकोऽसि । त्वत्प्रसादादेव संसारपङ्कादुद्धृतोऽस्मि । एवमभिधाय दृढशक्तिविद्याधरमुनिर्विहारं कृतवान् । तदा कनकमालाऽप्यात्मनो जन्मामैंने ज्यों ही इसको दुःखित देखा तो समझाया और धैर्य बंधायाइसको देखते ही जब मेरा चित्त सहजस्नेह से इस में करुणासे आई हो गया तो मैंने इसका उपयोग देकर विचार किया-उस से मुझे पता पडा कि यह तो मेरी पूर्वभवकी पुत्री है। इसी समय आप भी यहां आ पहुँचे अतः आपको देखते ही मैंने इसको आपनी देवशत्ति द्वारा इस विचार से कि आप इसको लेकर अपने स्थान पर चले जावेंगे, तब मुझे इसका वियोग सह्य नहीं होगा इस लिये इसको मैंने मृततुल्य बनाकर आपको दिखलाया। अतः हे मुनिराज ! आप मेरे इस अपराध को क्षमा करें। इस प्रकार व्यन्तरदेव के वचन सुनकर मुनिने कहा-हे देव ! मुझे तो आपने दीक्षा ग्रहण में सहायता ही की है, इसलिये आप मेरे उपकारी हैं। आपके प्रसाद से ही मैं इस संसार कीचड से पार हो सका हूं ! इस प्रकार कहकर दृढशक्ति विद्याधर मुनिराज वहां से विहार कर गये। कनकमालाने भी देव के मुख से આ સમયે મેં જ્યારે તેને દુઃખી હાલતમાં જોઈ ત્યારે તેની પાસે આવીને તેને ધીરજ આપી વધી આને જોતાં જ જ્યારે મારા ચિત્તમાં સ્નેહ જાગૃત બન્યા ત્યારે મેં જ્ઞાનના ઉપયોગથી વિચાર કર્યો ત્યારે મને જણાવ્યું કે, આ મારી પૂર્વ ભવની પુત્રી છે. આ સમયે આપ પણ અહીં આવી પહોંચ્યા. આપને આવતાં જોઈને મને મનમાં વિચાર આવ્યો કે, આ૫ આને લઈને અહીંથી ચાલ્યા જશો. આથી મારાથી એને વિયોગ સહી શકાશે નહીં. આવું વિચારીને મેં મારી દૈવીશકિતથી તેણીને મરણ પામેલી હાલતમાં તમને બતાવી હતી. માટે હે મુનિરાજ ! આપ મારા એ અપરાધની મને ક્ષમા આપે. આ પ્રકારનાં વ્યંતરદેવનાં વચન સાંભળીને મુનિરાજે કહ્યું- હે દેવ! મને તો આપે દીક્ષા ગ્રહણ કરવામાં સહાયતા કરેલ છે. આ કારણે આપે તે મારા ઉપર ભારે ઉપકાર કર્યો છે આપનાથી જ તે હું આ અપાર સંસારસાગરના કાદવથી પાર થઈ શક્યો છું. આ પ્રમાણે કહીને દઢશકિત વિદ્યાધર મુનિરાજ ત્યાંથી વિહાર કરી ગયા. કનકમાળાએ પણ દેવના મુખેથી પૂર્વભવને વૃત્તાંત સાંભ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy