________________
३५३
प्रियदर्शिनी टीका अ. १८ द्विमुखराजकथा दीनेभ्योऽनाथेभ्यश्च दानं प्रयच्छति । केचित् कर्पूरमिश्रकुङ्कुमजलाच्छोटनपूर्वकं परस्परं सुरभीणि चूर्णानि निक्षिपन्ति । एवं महोत्सवैः दिवसा व्यतीताः । सप्तमे दिवसे पूर्णिमा तिथिः समागता। तरिमन्दिवसे राजा द्विमुखोऽपि समागत्य तमिन्द्रध्वजं विलोक्य हर्षितो जातः । ततः पूर्ण महोत्सवे नागरिका जना निजं निजं वस्त्राभूषणादिकमादाय काठशेषं तमिन्द्रध्वजं भूमौ निपात्य स्वगृहं गताः। अथ द्वितीये दिवसे द्विमुखनृपः केनापि कार्येण बहिर्गतो धूलिधूसरं वस्त्र भी बहुमूल्य था। जब इस तरह का इन्द्रध्वज खडा कर दिया गया तब कितनेक नगरनिवासियोंने उसके नीचे बडे ही रसीले स्वरों से हर्षोत्फुल्ल होकर गानेनाचने एवं बजाने का कार्यक्रम चालू कर दिया। कितनेकोंने दीन, अनाथों को दान निवारण करना प्रारंभ किया तथा कितनेक जनोंने कर्पूरमिश्रित कुंकुमजल को छिडकते हुए परस्पर में सुगंधी चूों की मुठी भर २ ऊपर डालना शुरु किया। इस प्रकार आनंदमय उत्सव से छह दिन लोगों के बडे हर्ष के साथ समाप्त हो गये। परन्तु जब सातवां दिन प्रारंभ हुआ तो इस दिन पूर्णिमा थी। इसलिये इस दिन बिमुख राजाने भी आ कर इस उत्सवकी शोभा में वृद्धि की। इन्द्रध्वज को देखकर राजाको भी अपार हर्ष हुआ। उत्सव की समाप्ति होने पर समस्त नागरिक जन अपने २ वस्त्राभूषणादिकों को ले ले कर तथा काष्ठशेष उस इन्द्रध्वज को भूमि में डालकर अपने २ घर पर आ गये । दूसरे दिन द्विमुख राजा किसी कार्यवश बाहर વએ પણ બહુ મુલ્યવાન હતું. આ પ્રકારે જ્યારે વજનું રોપણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક નગરનિવાસીઓએ એ દરજની નીચે ઘણા જ રસીલા સ્વરોથી હર્ષાવેશમાં આવી જઈ ગાવા નાચવા માંડયું. કેટલાકે એ દીન અનાને દાન આપવા માંડયું. કેટલાક જન એ કપુર મિશ્રિત કુમકુમ જળને છાંટીને તેમ જ પરસ્પરમાં સુગંધી ચુણેની મુઠીઓ ભરીને છાંટવા માંડયું. આ પ્રકારને આનંદમય છ દિવસ લોએ ઘણું હર્ષથી ઉજવ્યે; પરંતુ જ્યારે સાતમા દિવસનો પ્રારંભ થયો ત્યારે આ દિવસે પૂર્ણિમા હોવાથી દ્વિમુખ રાજાએ પણ તે ઉત્સવમાં ભાગ લઈને ઉત્સવને ખૂબ જ દેપિમાન બનાવ્યા. ઇન્દ્રધ્વજને જોઈને રાજાને પણ અપાર હર્ષ થયા. ઉસવની સમાપ્તિ થતાં સઘળા નાગરિક જો પોતપોતાનાં વસ્ત્રાદિકને લઈને તથા દંડ સહિત એ ઈન્દ્રધ્વજને ભૂમિમાં પધરાવીને પિતાપિતાના ઘેર પહોંચી ગયા. બીજા દિવસે દ્વિમુખ રાજા કેઈ કારણવશાત્ બહાર ગયા ત્યારે તેમણે એ ઈન્દ્રધ્વજને ધુળમાં
४५
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩