SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्डराजकथा ३२१ अपद्रव तं त्रातुं च सा प्रेमालोचनेन बालं विलोकयन्ती प्रच्छन्नतया तत्र संस्थिता । तस्मिन्नेव समये कश्विन्निरपत्यः श्वपचस्तत्रागत्य तं गृहीत्वा स्वगृहे नीत्वा पत्न्यै दत्तवान् । स तस्य नाम 'अकर्णकः' इति कृतवान् । साधी पद्मावती उपाश्रये समागता। बालस्तु तस्य श्वपचस्य गृहे पङ्के पद्ममिव निरन्तरं वर्द्धते स्म। तस्य बालकस्य देहे जन्मत एव रुक्षकण्डरासीत् । अतः स कण्डयन प्रियोऽभूत् । स बालश्चाण्डालवालकैः सह क्रीडन्नेवं ब्रवीति-अहं युष्माकं राजा, अतो यूयं मां करमयत । बालाः कथयन्ति-किते करमपेयामि ? स प्रचण्डकण्डयुक्तो बालः देखने के लिये तथा उपद्रव से उसकी रक्षा करने के लिये वह वहीं पर एक और छिपकर खडी रही और छिपी २ बडे ही प्रेमके साथ उस नवजात शिशु की और देखती रही। इसी बीच में वहां एक संतानरहित चांडाल आया और उसको उठाकर ले गया। घर जाकर उसने उस बच्चे को अपनी स्त्रीको सोंप दिया। चांडालने उसका नाम अवकर्णक रखा। बाद में साध्वी पद्मावती भी उपाश्रय में आ गई। पङ्क में जिस प्रकार पङ्कज-कमल बढता है उसी प्रकार अवकर्णक भी उस चांडाल के यहां पालित पोषित होता हुआ निरन्तर बढने लगा। बालक के शरीर में जन्म से ही रुक्षकण्डू थी इसलिये उसको कण्डूयन-खुजाना-बहुत ही प्रिय लगता था। जब यह चांडाल बालकों के साथ खेलता तो उनसे यह कहता कि मैं तुम्हारा राजा-हूं तुम सब मुझे कर-टेक्स दो। उसकी इस बात से बालक उससे कहने लगते-कहो हम सब तुमको क्या कर देवे? तब वह उनसे कहता એ વાત જાણવાને માટે તથા ઉપદ્રવથી તેની રક્ષા કરવાના માટે તે પિતે એ સ્થળે એક બાજુ છુપાઈને ઉભી રહી અને છુપાએલી હાલતમાં ખૂબ પ્રેમપૂર્વક નવા જન્મેલા બાળકને જતી રહી એવામાં એક નીવંશી ચાંડાલ ત્યાં આવ્યું અને બાળકને લઈને ચાલ્યા ગયા. ઘેર જઈને તેણે તે બાળક પોતાની સ્ત્રીને સોંપી દીધું આ બધું જોઈને પછીથી સાધ્વી પદ્માવતી પણ ઉપાશ્રયમાં ચાલી ગઈ. ચંડાલે તેનું નામ અવકણુંક રાખ્યું. કાદવમાં જે પ્રકારે પંકજ-કમળ વધે છે તે પ્રમાણે અવકર્ણક પણ તે ચંડબને ત્યાં પાલણપે પણ પામીને નિરંતર વધવા લાગ્યા. બાળકના શરીરમાં જન્મતાંની સાથે જ રક્ષકનો રોગ હતે આ કારણે તેને ખંજવાળવાનું ઘણું જ પ્રિય લાગતું હતું. જ્યારે તે બાળક ચંડાલ બાળકની સાથે ખેલતા ત્યારે તેમને એ કહેતે કે હું તમારા રાજ છું. તમે સઘળા મને કર આપે એની એ વાત ઉપરથી બાળકો તેને કહેતા કે કહે અમે તમને શું કર આપીએ ? ત્યારે તે તેમને કહેતા કે તમે બધા ४१ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy