________________
२७८
उत्तराध्ययनसूत्रे कुर्वन् , विविधै रूपैर्दैवदानवान् क्षोभयन् प्रबर्द्धमार्नाऽपरिमितशक्तिः विष्णुमुनि उत्तुङ्ग पर्वत इव उत्तुङ्गो बभूव । ततो निखिलजगज्जये शक्तिमान् विष्णुमुनिः प्रथमचरणं चूलहेमपर्वते द्वितीयं जम्बू द्वीपस्य जगत्युपरिस्थायित्वान् तृतीयं चरणस्थापनाय नमुचि पृच्छति-नमुचे ब्रूहि क्वाऽस्ति तव तृतीयं स्थानं, यत्र चरणं पुनः स्थापयि ष्यामि । ततः प्रवर्धितशरीरं विष्णुमुनि विलोक्य महता भयेन कम्पितगात्रो नमुचिराक्रन्दन् वदति-मुने । मम शिरसि चरणं निधेहि । तदानीमेव महापद्मचक्रवर्ती स्वान्तः-पुरे ज्ञातत्तान्तः शङ्कातङ्काकुलम्तत्र समागत्य भूमितलनिलन्मौलिस्तं प्रणम्यैत्रमब्रवीत्-महात्मन् । अधममंत्रिणाऽनेन मुनीनामाशातना कृता, स्वपरसन्ताके समान नक्षत्रचक्र को दूर कर दिया। अपने विविधरूपों द्वारा देव एवं दानवों को क्षुभित कर दिया । इतनी प्रबल विशिष्टशक्ति का संचय उनके उस शरीर में हो गया। इस तरह समस्त जगत को विजित करने में शक्तिसंपन्न बने हुए उन विष्णुकुमार मुनिराजने तीन पैर जमीन को नांपना जब प्रारंभ किया तो प्रथम चरण चूलहेव पर्वत पर
और द्वितीय चरण जम्बुद्वीप की जगती पर रख रक अब तृतीय स्थान ऐसा नहीं बचा कि जिसमें तृतीय चरण रखा जा सके । तब तृतीय चरण रखने के लिये उन्होंने नमुचि से पूछा-कहो हे-नमुचि ! बतलाओ यह तृतीय चरण अब कहां रखा जांवे । पूछते ही वह हक्का बक्का सा हो गया और सहसा बोल उठा हे मुने ! मेरे मस्तक पर तृतीय चरण आप रखें। इस प्रकार वह कह ही रहा था कि इसी समय महापद्म चक्रवर्ती अन्तःपुर से सब वृत्तांत जानकर वहांपर आ पहूँचे। उन्होंने बडा ही विनय के साथ मुनिराज के चरणों में नमस्कार किया और પડવા લાગ્યા, નક્ષત્ર ચક્રોને આંબળાની માફક દૂર કરી દીધા અને પિતાના વિવિધ રૂપે દ્વારા દેવ દાનાને સુભિત કરી દીધા. આ પ્રકારની પ્રબળ વિશિષ્ટ શક્તિનો સંચય તેમના શરીરમાં થઈ ગયો. આ પ્રમાણે સમસ્ત જગતને વિજય કરવામાં શક્તિ સંપન્ન બનેલ આ વિષ્ણુકુમાર મુનિરાજે ત્રણ પગલામાં જમીનને માપવાને જ્યારે પ્રારંભ કર્યો ત્યારે તેના બે ચરણોમાં જ પૂર્વ સમુદ્ર અને અપૂર્વ સમુદ્ર સમાઈ ગયા હવે ત્રીજું સ્થાન એવું રહ્યું નહીં કે, જ્યાં ત્રીજું પગલું રાખી શકે. ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે નમુચિને કહ્યું કે, હે નમુચિ ! હવે બતાવો કે, ત્રીજું પગલું કયાં રાખું ? પૂછતાંજ નમુચિ આકુળવ્યાકુળ બની ગયે અને કહ્યું કે, હે મુનિ! મારા મસ્તક ઉપર ત્રીજો પગ આપ રાખે. આ પ્રમાણે તે કહી રહ્યું હતું ત્યારે એ સમયે મહાપદ્મ ચક્રવતી અંતઃપુરમાં આ સઘળે વૃત્તાંત સાંભળીને ત્યાં આવી પહોંચ્યા. તેઓએ ખૂબ વિનયથી મુનિરાજના ચરણોમાં વંદન કરીને કહ્યું,
उत्त२॥ध्ययन सूत्र : 3