________________
२७६
उत्तराध्ययनसूत्रे अत एवैते वर्षाकाले विहारं न कुर्वन्ति । अस्मिन् महापुरे वर्षास्वेते वसेयुस्तर्हि तव का हानिः ? कथमेतान् साधन निर्वासयसि ? इति विष्णुमनिवचनं श्रुत्वा क्रुद्धो नमुचिः प्राह-अलं पुनरुक्तिभिः। यदि पश्चदिवसानन्तरं युष्माकं मध्ये कश्चिदपि दृष्टिपथमारोक्ष्यति, स निग्रहणीयो भविष्यति । विष्णुकुमारमुनिः प्रोवाच-एते महर्षयः पुरोधाने वसन्तु । तेन का हानिस्तव ? ततः क्रुद्धो नमुचिः प्रोवाच आस्तामुद्यानं पुरं वा । एतैः पाखण्डिपाशैः श्वेतभिक्षुभिर्मम राज्ये न कुत्रापि स्थातव्यम् । तस्मान्मम राज्यं झटिति मुक्तवाऽन्यत्र एकत्र ठहरने का शास्त्र में आदेश है-अतः उसीके अनुसार ये सब यहां ठहरे हैं, कारण कि इल समय पृथ्वी अनेक सूक्ष्मजन्तुओं से संकुल रहती है। इसी लिये वर्षाकाल में मुनियोंका विहार निषिद्ध हैं। इस आपके नगर में ये वर्षाकाल में रहें तो आपको इसमें क्या आपत्ति है ? आप क्यों इनको यहा नहीं ठहरने देना चाहते हो। इस प्रकार मुनिराज विष्णुकुमार के वचन सुनकर नमुचि ने कुपित होकर इनसे कहा-ज्यादा बार २ कहने की जरूरत नहीं है । यदि पांच दिनोंके बाद आप लोगों में से कोई भी जो मुझे यहां दिखलाई पड जायगा तो वह निग्रहणीय होगा। इस प्रकार नमुचि की बात सुनकर विष्णुकुमार ने पुनः उससे कहा-ये महर्षिजन हैं यदि नगर के उद्यान में ठहरे रहें तो इसमें आपकी क्या हानि हैं ? । सुनते ही इस बातको नमुचि अधिक कुपित होकर कहने लगा। नगर व बगीचा की तो महाराज। बात अभी दूर है-ये तो पाखण्डिपाश श्वेतभिक्षु मेरे राज्यभर में भी कहीं पर नहीं ठहर सकते हैं। अत:तुम सब जल्दी से जल्दी कहीं એકત્ર રહેવાને આદેશ છે. આથી તે અનુસાર આ સઘળા મુનિઓ અહીં રોકાયેલ છે. કારણ કે આ સમયે પૃથ્વી અનેક સુક્ષ્મ જીવજંતુઓથી ઉભરાયેલી રહે છે આ મુનિયો વર્ષાકાળના ચાર મહિના આપના નગરમાં રહે તે એથી આપને શું આપત્તિ છે ? આપ આમને શા માટે અહીં રોકાવા નથી દેતા? આ પ્રકારનું મુનિરાજ વિષ)કુમારનું વચન સાંભળીને નમુચીએ ક્રોધિત બનીને તેમને કહ્યું, વારંવાર વધુ કહેવાની જરૂર રત નથી. જોકે, પાંચ દિવસ પછી આપ લોકોમાંથી કોઈપણ સાધુ અહીં જોવામાં આવશે તે તેને પકડી લેવામાં આવશે. આ પ્રકારની નમુચીની વાત સાંભળીને વિષ્ણુકુમારે ફરીથી તેનેકહ્યું, આ મહર્ષિજન છે. જે તેઓ નગરની બહારના ઉદ્યાનમાં રોકાય તે તેમાં શું હરકત છે ? સાંભળતાંજ આથી વધુ ક્રોધના આવેશમાં આવીને નમુચિ કહેવા લાગ્યો કે, નગર કે, બગીચાની વાત તો દૂર રહી પરંતુ આ પાખંડી સફેદ સાધુઓ મારા રાજ્યભરમાં કયાંય પણ રહી શકતા નથી. આથી તમો સઘળા સાધુ જે તમારી
उत्त२॥ध्ययन सूत्र : 3