SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ उत्तराध्ययन सूत्रे राज्यभारं समारोप्य सपत्नीकः स्वयं सिद्धाचार्यसन्निधौ दाक्षां गृहीत्वा स्वकल्याणं साधितवान् । ईत्यादिभयेभ्यः प्रजाः परिरक्षन भगवानरनाथो बहूनि वर्षाणि पृथिवीं शशास । अथान्यदा तस्य शस्त्रागारे चक्ररत्नं समुत्पन्नम् । निर्दिष्टपथेन भगवानरनाथः समस्तं षट्खण्डं भारतं वर्ष साधितवान् । ततो देवा भगवन्तं चक्रवर्त्तित्वेऽभिषिक्तवन्तः । भगवानरनाथो बहूनि वर्षाणि चक्रवर्त्तिश्रियमुपभुक्तवान । अथान्यदा तीर्थं प्रवर्त्तयितुं लोकान्तिकदवैः प्रार्थितो अनेक राजकन्याओं के साथ कर दिया । पश्चात् अरनाथ को राज्यधुरा के संचालन करने में समर्थ जब सुदर्शन राजाने जाना तो फिर उन्होंने उनके ऊपर राज्यका भार स्थापित किया । और स्वयं रानीके साथ सिद्धाचार्य के पास दीक्षा अंगीकार की। इस प्रकार दोनोंने आत्माकल्याणकी साधना करने में अपने आपको विसर्जित किया । इस प्रकार अरनाथ प्रभुने ईति भीति आदि से अपनी प्रजाका संरक्षण करते हुए राज्य का संचालन करने लगे। इसी तरह प्रभुका बहुतसा वर्षों का समय पृथिवी का शासन करते २ अतिवाहित - व्यतीत हुवा। जब इनके शस्त्रागार में चक्ररत्न की उत्पत्ति हुई तब उन्होंने उसके द्वारा प्रदर्शित मार्ग से चलकर समस्त षट्खंडों को अपने वंश में कर लिया । इस प्रकार जब षट्खंडमंडित भारतवर्ष आधीन बन चुका - तब वे वापिस अपने स्थान पर लौट आये। वहां आने पर इनका देवोंने मिलकर चक्रवर्ती पद पर अभिषेक किया। बहुत वर्षोंतक अरनाथ प्रभुने चक्रवर्ती के वैभवका अनुभव किया। जब चक्रवर्तीपदकी અરનાથને રાજ્યરાનું સંચાલન કરવામાં સમથ જાણીને સન રાજાએ તેમના હાથમાં રાજ્યના વહીવટ સાંપી દીધા અને પાતે રાણીની સાથે સિદ્ધાચાય ની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે મન્નેએ . આત્મકલ્યાણુની સાધના કરવામાં પેાતાની જાતને લગાડી દીધી. આ તરફ અર્નાથ પ્રભુએ પેાતાની પ્રજાનુ યથાયેગ્ય રીતથી પાલન કરીને રાજ્યનું સંચાલન કરવા માંડયું. આ પ્રમાણે પ્રભુનાં વધારે વાં પૃથ્વીનું શાસન કરતાં કરતાં વ્યતીત થયાં અને જ્યારે તેમના શષાગારમાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ ત્યારે તેઓએ તેના દ્વારા પ્રદર્શિત માર્ગનું અનુસરણ કરીને પૃથ્વીના છ ખંડને છતી પેાતાને ાધિન કરી લીધા. આ પ્રકારે જ્યારે છખંડ પૃથ્વીનું સામ્રાજ્ય તેમના હાથમાં આવી ગયું ત્યારે તેઓ હસ્તિનાપુર પાછા પહેાંચી ગયા અને આ પછી દેવાએ મળીને તેમના ચક્ર વતી પદ ઉપર અભિષેક કર્યો. ઘણા વરસો સુધી અરનાથ પ્રભુએ ચક્રવર્તી પદના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy