________________
प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा
૨૦૭ ग्रह इव नितान्तदुःखावहः । अतः एतत्सर्व परित्यज्य परलोकहितसाधकः संयम एव संसेव्यः । एवं विचार्य चक्रवर्ती तस्मिन्मेव काले चन्द्रसेनपुत्रं राज्येऽभिषिच्य प्रव्रज्याग्रहणार्थमुद्यमं चकार। एतदृष्ट्वा धृतविप्रवेषाभ्यां देवाभ्यां गीतम्
अनुचरितं खलु भवता, चरितं निजकस्य पूर्वपुरुषस्य ।
भरतमहानरपतिना, त्रिभुवनविख्यातकीर्तिमता।
एवं चक्रवर्तिनः प्रशंसां कृत्वा देवौ गतौ । चक्रवर्ती च सर्व परित्यज्य विजयधराचार्यसमीपे दीक्षां गृहीतवान् । गृहीतदीक्षस्य चक्रिणः पृष्ठतः स्त्रीरत्नादीनि चतुर्दशरत्नानि, सर्वा रमण्यः, सर्वे सामन्ताः सैन्यानि, नवनिधयो, विद्याधरराजादयश्च पण्मासान यावत् अनुवभ्रमुः। परन्तु संयमिना तेन सिंहावलोकितेनाऽपि ते नावलोकिताः। अनिष्ट ग्रहके समान नितान्त दुखदायक है। अतः इन सबका परित्याग करके परलोक में हितसाधक संयम ही एक मात्र भले प्रकार सेव्य है। ऐसा विचार कर चक्रवतीने उसी समय राज्य में चंद्रसेन पुत्र का अभिषेक कर के प्रव्रज्या ग्रहणके लिये उद्योग प्रारंभ किया। ऐसी बात जब उन ब्राह्मण वेषधारी देवोंने देखी तो वे चक्रवर्तीकी प्रशंसा करते हुए कहने लगे कि धन्य है आपको जो आपने अपने पूर्व पुरुषोंके चरितका अनुकरण किया है। भरतचक्रवर्तीने भी ऐसा ही किया था। उस प्रकार प्रशंसा करके वे देव चले गये। पश्चात चक्रवर्तीने समस्त परिग्रहका परित्याग करके विजयधराचार्य के पास दीक्षा धारण कर ली। मुनि दीक्षा से युक्त हुए चक्रवर्तीके पीछे २ स्त्रीरत्न
आदि चौदह रत्न, समस्त रमणीजन, समस्त सामन्तवर्ग, सैन्यवृन्द, ઉન્માદ છે. પરિગ્રહ ગ્રહની માફક ભયંકર દુઃખને આપનાર છે. આથી એ સંઘળાને પરિત્યાગ કરીને પરલોકમાં હિતસાધક સંયમ જ સર્વ પ્રકારથી સેવન કરવા યોગ્ય છે. આવો વિચાર કરીને ચકવતીએ પોતાના ચંદ્રસેન નામના પુત્રને રાજ્યગાદી ઉપર અભિષેક કરીને પ્રવ્રયા ધારણ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. આ વાત જ્યારે એ બ્રાહ્મણ વેશધારી દેવોએ જાણી તો તેઓ ચકવતીની પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, ધન્ય છે આપને કે, આપે આપના પૂર્વજોના પગલાનું અનુકરણ કર્યું છે. ભરત ચક્રવતીએ પણ આજ પ્રમાણે કરેલ હતું. આ પ્રકારની પ્રશંસા કરીને તે દેવ ચાલ્યા ગયા. પછીથી ચકવતીએ સઘળા પરિગ્રહને પરિત્યાગ કરીને વિજયધર આચાર્યની પાસે દીક્ષા ધારણ કરી લીધી. મુનિ દીક્ષાથી યુક્ત થયેલા ચક્રવતીની પાછળ સ્ત્રીરત્ન આદિ ચાદ રત્ન, સઘળો સ્ત્રીસમાજ, સઘળા સામંતવર્ગ,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩