SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ उत्तराध्ययनसूत्रे नामाहमस्मि । बाल्यात्प्रभृति मातापित्रोरहमासं नयनानन्दकरी। क्रमेण सकलाः कलाः कलयित्वाऽहं युवावस्थामारूढा । तदा ममानुरूपो वरः कः स्यादिति चिन्तयन् मम पिता राज्ञां चित्राण्यानाय्य मां दर्शयामास । परन्तु मम मनस्तेषु नाभ्यनन्दत् किंशुकपुष्पेषु भ्रमरीव । अन्यदा नैमित्तिकेन मम पितुः समीपे कथितम् अस्या भर्ता सनत्कुमारो भविष्यति । मया सनत्कुमारो मनसा पतितः । एकदा रात्रौ स्वशय्यायां शयिताऽहं प्रातरुत्थायात्मानमेतद्भवनगतमपश्यम् । पश्चाच ज्ञातं यत्कोऽपि विद्याधरो मामपहृत्य स्वविद्ययानिर्मितेऽरिमनामकी भार्या से उत्पन्न हुई हूं। बाल्यकाल से ही मैं अपने मातापिताके नयनों को आनंददायिनी रही हूं। उन्होंने मुझे प्रत्येक कला ओं में निपुण बना दिया है। यहांतक कि कलाओं को सीखते २ ही मैं जुवान हुई हूँ। उन्होंने अब मुझे इस अवस्था में देखा तो मेरे परिणयनकी उनको बडी भारी चिन्ता लग गई-"इसका पति कौन बने” इस विचार से वे मुझे राजाओं के चित्रपट मँगवा २ कर दिखाने लगे। परन्तु जिस प्रकार शुष्क पुष्पो में भमरीका चित्त नहीं रमता है उसी प्रकार मेरा चित्त भी उनमें संतुष्ट नहीं हुआ। एक दिनकी बात है कि किसी नैमित्तिकने मेरे पिता के पास जाकर ऐसा कहा कि'इसका भर्ता सनत्कुमार होगा'। मैंने भी इस प्रकार बात सुनकर सनत्कुमार को अपना पति उसी दिन से बना लिया है। एक दिन रात्रि में अपनी शय्या पर सोई हुई मैंने प्रातः उठकर अपने आपको इस भवन में पाया। अपनी स्थितिको देखकर मैं પત્નીથી ઉત્પન્ન થયેલ છું. બાલ્યકાળથી હું મારા માતાપિતાના નયનને હર્ષિત બનાવતી રહી છું. તેઓએ મને પ્રત્યેક કળાઓમાં નિપુણ બનાવેલ છે. ત્યાં સુધી કે, કળાઓને શીખતાં શીખતાંજ હું યુવાન બની ગઈ. તેઓએ જ્યારે મને આ અવસ્થામાં જઈ એટલે મારાં લગ્ન માટે તેમને ભારે ચિંતા થવા લાગી. “આને પતિ કોણ બનશે !” આ વિચારથી તેઓ મને રાજાઓની છબીઓ મંગાવીને બતાવવા લાગ્યા. પરંતુ જે પ્રમાણે સુકા ફૂલમાં ભમરીનું ચિત્ત લાગતું નથી, એ પ્રમાણે મારૂં ચિત્ત પણ એ છબી જોતાં સંતુષ્ટ ન થયું. એક દિવસની વાત છે કે, કેઈ જોશીએ મારા પિતાની પાસે આવીને એવું કહ્યું કે, “તમારી પુત્રીને પતિ સનસ્કુમાર થશે” મેં પણ તેની એ વાત સાંભળીને એજ સમયથી સનકુમારને મારા હૃદયના દેવ તરીકે સ્થાપિત કરેલ છે. એક દિવસ રાત્રે હું મારા શયનભૂવનમાં સૂતેલી હતી. સવારના ઉઠીને જોઉં છું તે આ ભવનમાં હું આવી પડેલી હોવાનું જણાયું. મારી આ સ્થિતિ જોઈને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy