________________
उत्तराध्ययन सूत्रे
तदनन्तरमुच्चैराक्रन्दन् यक्षस्ततो निर्गतो न भूयोऽपि दृष्टः । युद्धकौतुकदिदृक्षया नभस्तलसमागतैर्देवैर्विद्याधरैः पुष्टष्टिः कृता, प्रशंसितश्च कुमारः ।
१९०
ततः प्रचलितोऽसौ कुमारः प्रियसंगमानाम्नीं विद्याधरनगरीं गतः । तत्र भानुवेगनाम्ना विद्याधरेण स्वकन्या तस्मै प्रदत्ता । ततः प्रचलितोऽसौ कुमारः कियद दूरं गत्वा पर्वतशिखरे मणिमयस्तम्भप्रतिष्ठितं सुधाधवलं सप्तभूमं दिव्यं प्रासादं दृष्टवान् । तं दृष्ट्वा किमेतत् - इति चिन्तयन् आर्यपुत्रस्तद्भवनसमीपं गतः । तत्र गतः स कस्याश्चिस्त्रिया रोदनशब्दं भवनात्समागच्छन्तमाकर्ण्य भवनमध्ये प्रविष्टः । एकामेकां भूमिकामारुह्य क्रमेण भवनस्य सप्तमभूमिकां गतः । तत्ररकी यक्षकी स्थिति हो गई तब वह यक्ष कुछ समय बाद वहां से उठकर रोता हुआ चला गया और फिर दिखलाई नहीं पडा ।
आर्यपुत्र के ऊपर इस विजय से प्रसन्न होकर पहिले से ही युद्ध को देखनेकी अभिलाषा से उपस्थित हुए देवो ने एवं विद्याधरों ने मिलकर मनमानी पुष्पदृष्टि की और कुमार की खूब प्रशंशा भी की । वहां से विजय लेकर फिर कुमारने प्रियसंगम नाम की विद्याधर नगरी में प्रवेश किया। वहां पहुंचते ही कुमार को भानुवेग नामक किसी विद्याधर ने अपनी कन्यादी । वहां से कुमार फिर चल दिये सो कुछ दूर जाकर इन्होंने पर्वतशिखर पर मणिमय स्तंभों से प्रतिष्ठित तथा सुधा से धवलित हुए सप्तभूमिवाले एक दिव्यप्रासाद को देखा। उसने देखकर ये "यह क्या है" ऐसा विचार कर उसके पास पहुँचे तो वहां इनके कानमें किसी स्त्रीके रोनेकी आवाज पडी जो उस मकान के भीतर से आ रही थी। आवाज के कानमें पडते ही उस मकान के भीतर घुस गये। वहाँ पहुंचकर ये क्रम २ चढकर अन्तिम
આ પ્રકારની ચક્ષની સ્થિતિ થઈ ગઈ ત્યારે તે યક્ષ થાડા સમય પછી ત્યાંથી ઉઠીને રાતા રાતા ચાલતા થઈ ગયા અને પછી પાછા ઢંખાયા નહીં,
આ પુત્રના આ વિજયથી પ્રસન્ન થઈ અગાઉથીજ યુદ્ધને જોવાની અભિલાષાથી ઉપસ્થિત થયેલા દેવાએ અને વિદ્યાધરાએ માળીને એમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પ્રશ'સા કરી. ત્યાંથી વિજય મેળવીને કુમાર પ્રિયસંગમ નામની વિદ્યાધરનગરીમાં ગયા. ત્યાં પહેાંચતાંજ કુમારને ભાનુવેગ નામના વિદ્યાધરે પેાતાની કન્યા અર્પણ કરી. ત્યાંથી કુમાર ચાલી નીકળ્યા અને ઘેાડે દૂર જઈને તેઓએ પર્વત શિખર ઉપર મણીમયસ્ત ંભાથી શાભતા અને સુધાથી દૈદિપ્યમાન એવા સાતમાળવાળા એક દિવ્ય ભવનને જોયું. એને જોઇને તે “આ શું છે ?” એવા વિચાર કરીને તેની પાસે પહોંચ્ય તે ત્યાં એક સ્ત્રીના રૂદનનો અવાજ તેના કાને અથડાયા કે જે ઉપરોક્ત ભવનની અ'દરથી આવી રહેલ હતા અવાજ પાતાના કાને અથડાતા જ કુમાર ઘણી ઉતા
उत्तराध्ययन सूत्र : 3