SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १३० उत्तराध्ययनसूत्रे ननु आत्मनोऽव्यापकत्वे तद्गुणयोधमोधर्मयोरप्यव्यापकत्वं स्यात द्वीपान्तर्गतदेवदत्तादृष्टाकृष्टमणिमुक्तादीनामिहागमनं न स्यादिति चेदुच्यते-यथा. भिन्न देशस्थस्याऽपि लोहचुम्बकस्य लोहाकर्षणशक्तिदृश्यते, तथैव धर्माधर्मयोरपि दूरस्थवस्त्वाकर्षणमुपपद्यत एवेति नास्त्यात्मनोऽव्यापित्वे कश्चिद् विरोध इति नास्ति एकान्ततो विभुरात्मा। तथाऽविभुत्वमप्यात्मनो न युज्यते, यद्यात्माऽविभुरङ्गुष्ठमात्रप्रमाणः स्या यदि यहां पर यह कहा जाय कि आत्मा को अव्यापक मान ने पर उसके गुणभूत धम और अधर्म को भी अव्यापक मानना पडेगा। यदि प्रत्युत्तर में ऐसा कहा जाय कि हम धर्माधर्म पुण्यपाप को मी अव्यापक मान लेंगे तो ऐसा कहना उचित नहीं माना जा सकता, कारण कि दीपान्तर्गत जो मणि आदिक पदाथ हैं वे देवदत्त के अदृष्ट से-पुण्य पाप से-आकृष्ट होकर जो उसको प्राप्त हो जाते हैं वे प्राप्त नहीं हो सकेंगे १ कारण कि देवदत्त का अदृष्ट तो अव्यापक है। फिर उनको उसके पास तक कौन खिंचकर लावेगा। सो इस प्रकार अदृष्ट को अव्यापक मान ने पर दोष नहीं दिया जा सकता है कारण हम प्रत्यक्ष से देखते हैं कि चुम्बक पत्थर लोहे को जो कि उससे दूर रखा रहता है भिन्न प्रदेशवर्ती होता है खिंच लेता है। तब यह नियम कसे माना जा सकता है, कि अदृष्ट को व्यापक मानने पर ही भिन्न प्रदेशवर्ती भणि मुक्तादिक खिंच सकते हैं अन्यथा नहीं। इसी तरह आत्मा को अविभुत्व एकान्ततः मानना ठीक नहीं हैं જે કદાચ અહીંયાં એવું કહેવામાં આવે કે, આત્માને અવ્યાપક માનવાથી તેના ગુણભૂત ધર્મ અને અધર્મને પણ અવ્યાપક માનવો પડશે. જે પ્રત્યુત્તરમાં એમ કહેવામાં આવે કે, અમે ધર્માધર્મ પૂણ્ય પાપને પણ અવ્યાપકજ માની લઈશું તે આ પ્રકારનું કહેવું ઉચિત માની શકાતું નથી. કારણકે, દિપાન્તર્ગત જે મણી આદિક પદાર્થ છે તે દેવદત્તના અદષ્ટથી-પુણ્યપાપથી આકર્ષાઈને જે તેને પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થઈ શકશે નહિ ? કારણકે, દેવદત્તનું અષ્ટત્વ તે અવ્યાપક છે. પછી તેને એની પાસે ખેંચીને કણ લઈ આવશે ? તે આ પ્રકારે અદુષ્ટને અવ્યાપક માનવાથી દોષ આપી શકાતું નથી. કારણકે અમે પ્રત્યક્ષથી જોઈએ છીયે કે, ચુંબક લેઢાને જેકે, તેનાથી છેટે હોય છે, જુદા આકારનું હોય છે છતાં તેને પોતાની પાસે ખેંચે છે. ત્યારે આ નિયમ કઈ રીતે માની શકાય કે, અદૃષ્ટને વ્યાપક માનવાથી જ ભિન્ન પ્રદેશવતિ મણ મુકતાદિકને ખેંચી શકે છે. અન્યથા નહીં. આજ પ્રમાણે આત્માને અવિભૂત્વ એકાન્તતઃ માને એ પણ ઠીક નથી. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy