________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
७१
-
श्रुत्वा मदनमञ्जरी सखीसहिता हर्षेण राजकुमारस्यागडदत्तस्य समीपे समागता। अगडदत्तस्तां रथे समरोप्य हयान् प्रेर्य निर्यातो नगर्या बहिः स्वसैनिकर्मिलितः ।
अथागडदत्तस्ताभ्यां प्रियाभ्यां सह सैन्यसंयुतः पथि गच्छन् क्वचिदटव्यां बहून भिल्लान् संमुखमागच्छतो ददर्श । तदा तैः सहागडदत्तसैन्यस्य युद्धं प्रवृत्तम् । तत्रागडदत्तस्य सैन्यं प्रबलैभिल्लैः पराजितम् । राजपुरुषाः कमलसेनया सहान्येन मार्गेण शंखपुरं प्रस्थिताः । ततोऽगडदत्तो मदनमञ्जरीसहितस्तदा रथे स्थितो भिल्लैः स्थापित कर एक रथ लेकर तुम्हें बुलाने आये हुए हैं । ज्यों ही दूती के इस प्रकार के वचनों को मदनमंजरी ने सुना तो वह बडी हर्षित हुई, और शीघ्र ही अपनी सखी को साथ लेकर वह कुमार अगड़त्त के पास आ गई । अगड़दत्त ने उसको रथ में बैठा कर घोड़ों को हांक दिया और आकर नगर के बाहर ठहरे हुए अपने सैनिकों में मिल गया। ___रथ आनंदपूर्वक तीव्र गति से चलने लगा। सैनिक लोग भी
आगे पीछे चल रहे थे। चलते २ रथ एक अटवी मार्ग में आ पहुँचा। वहाँ पर अगड़दत्त ने बहुत से भीलों को साम्हने आते हुए देखा। अगड़दत्त के सैनिकों का और इन भीलों का परस्पर में युद्ध होने लगा। भीलों ने अगड़दत्त के सैनिकों को बड़ी बुरी तरह से परास्त कर दिया। परास्त होकर वे राजपुरुष राजकन्या कमलसेना को लिये हुए अन्य मार्ग से शंखपुर के लिये चल दिये। जब अगड़दत्त ने यह देखा तो वह स्वयं उनसे युद्ध करने के लिये सनद्ध हो गया। मदनमंजरीसहित रथ में સઘળી સેનાને નગરની બહાર ઉભી રાખી એક રથ લઈને તમને બેલાવવા માટે ખાસ આવ્યા છે. દાસીની આ વાત સાંભળી મદનમંજરી ખૂબ આનન્દ પામી અને ક્ષણ પણ ન વિતાવતાં તરત જ પિતાની એક સખીને સાથે લઈને તે કુમાર અગડદા પાસે આવી પહોંચી. અગડદત્ત તેને રથમાં બેસાડીને રથ દેવડાવ્યા અને જ્યાં પિતાની સેના ખડી હતી ત્યાં સૌ આવી ગયા.
રથ આનંદ પૂર્વક તીવ્ર ગતીથી ચાલી રહ્યો હતો, સિનિકે પણ આગળ પાછળ ચાલી રહ્યા હતા. ચાલતાં ચાલતાં તેઓ એક જંગલના માર્ગમાં આવી પહોંચ્યા. ત્યાં અગડદત્તે સામેથી ઘણા ભીલેને આવતા જોયા. ભીલોએ આવીને અગડદત્તના સિનિકે ઉપર હલ્લો કર્યો. પરસ્પર યુદ્ધ જામ્યું. ભીલોએ અગડદત્તની સિનિકેતને ખૂબજ બૂરી રીતે હરાવ્યા. ભાગી છુટેલા તે રાજપુરૂષ કમળસેનાને લઈને બીજા રસ્તે થઈને શંખપુર જવા રવાના થયા. જ્યારે રથમાં બેઠેલા અગડદત્તકુમારે પોતાના સિનિકની આ હાલત જોઈ ત્યારે તેને ખૂબ જ ક્રોધ ચઢયે અને જાતે જ આગળ આવી તે ભીલની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨