________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम् यतः कुतश्चिदपि ब्राह्मणानामक्षीणि समाकृष्य स्थाले निक्षिप्य मम पुरःस्थालं संस्थापय । यतोऽहं तानि स्वहस्तेन सम्मर्य स्ववैरं निर्यातयन् सुखमनुभविष्यामि । मन्त्री तं चक्रवतिनं क्लिष्टकर्मोदयवशीभूतं ज्ञात्वा शाखोटतरुफलानि स्थाले निक्षिप्य तदने स्थापयति । सोऽपि रौद्राध्यवसायस्तानि फलान्यक्षिबुद्धया मर्दयित्वा सुखमनुभवति । एवं स प्रत्यहं करोति । ततः सप्तशतानि षोडशोत्तराणि वर्षाण्यायुरनुपाल्य प्रवर्द्धमानरौद्राध्यवसायः सप्तमनरक पृयिव्यां त्रयस्त्रिंशत्सागरोपमायु नारको जातः ॥ इति ब्रह्मदत्तचक्रवर्तिकथा ॥ कि जहांसे भी हो सके ब्राह्मणोंके नेत्रोंको काढकर और उनको एक थालमें रख कर मेरे सामने वह रखा जाय ताकि मैं उन नेत्रोंको संमर्दित कर अपने वैर का बदला ले लूं । इस तरह करनेसे ही मेरे हृदय को शांति मिल सकेगी अन्यथा नहीं। चक्रवर्तीको इस आदेशके देने से क्लिष्ट कर्मोदयवशवर्ती जानकर मंत्रीने शाखोटवृक्ष के फलोंको थालमें रखकर उस थालको उनके संतोषके निमित्त उनके सामने लाकर रख दिया । चक्रवर्तीने ज्यों ही यह जाना कि ब्राह्मणोंके नेत्र थालमें रखकर मेरे पास आ चुके हैं, तब उसने उसी समय उन फलों को ही आंखे समझकर खूब बुरी तरह मसला और इस तरहसे उसके जी में शांति आ गई । प्रतिदिन वह इसी तरहसे अब करने लगा। इस तरह करते २ उन्होंने सातसौ सोलह ७१६ वर्ष प्रमाण अपनी आयु समाप्त कर डाली। प्रवर्द्धमान रौद्र परिणामी होनेसे अन्त में मरकर वह सप्तम नरकका नारकी हुआ। इस प्रकार ब्रह्मदत्तचक्रवर्तीकी यह कथा समाप्त हुई। તેને એક થાળીમાં ભરી મારી સામે રાખવામાં આવે કે જેથી હું એ આંખેને છુંદીને મારા વેરનો બદલો લઉં. આ પ્રમાણે કરવાથી જ મારા હદયને શાંતિ મળી શકશે. એ શિવાય મારું મન શાંત થઈ શકવાનું નથી. ચક્રવતીના આ પ્રકારના આદેશને સાંભળીને મંત્રીએ સુંદર એવી યુક્તિ શેધી કાઢી. શાખટ વૃક્ષનાં ફળને થાળમાં રાખી એ થાળ એના સંતેષ ખાતર એની સામે લાવીને રાખી દીધે. ચક્રવતીએ જાણ્યું કે, બ્રાહ્મણની આંખેથી ભરપૂર થાળ ભરાઈને મારી પાસે આવી ગયો છે. ત્યારે તે એ ફળને જ આખો સમજીને પોતાના પગથી ખૂબ ખૂબ કચરવા માંડશે. આ પ્રમાણે કરવાથી તેના મનમાં શાંતિ વળી. અને રાજ તે આ પ્રમાણે કરવા લાગ્યો. આમ કરતાં કરતાં સાતસે સાળ ૭૧૬ વર્ષ પ્રમાણ પિતાનું આયુષ્ય પુરૂં કર્યું. પ્રવદ્ધમાન રૌદ્ર પરિણામી હેવાથી અંતે તે મરીને સાતમા નરકને નારકી બન્યું. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચકવર્તીની આ કથા સમાપ્ત થઈ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨