________________
७३८
उत्तराध्ययनसूत्रे निवेदितवान् । स्वीकृता च तेन द्विजप्रार्थना । अन्यदा कुडयान्तरित्तनुनाऽमोघलक्ष्यवेधिना तेनाजापालेन निक्षिप्तया गुलिकया गृहान्निर्गच्छतो ब्रह्मदत्तस्य समफालमेवोभेलोचने समुत्पाटिते । स्वलोचनोत्पाटन कारणमभिज्ञाय प्रतिपन्नकोपेन चक्रवर्तिना सपुत्रवान्धवः स द्विजो घातितः। तावता न तस्य कोप उपशशाम । स हि द्विजजातिविनाशने कृतनिश्चयोऽभूत् । ततस्तेन स्वनगरवासिनः सर्वेऽपि ब्राह्मणा घातिताः । तावताऽपि तस्य कोपो नोपशान्तः । स स्वमन्त्रिणमाज्ञापयत् ले आया। और एकान्तमें अपना जो अभिप्राय था उसको कह सुनाया। उसने भी ब्राह्मणकी प्रार्थना स्वीकृत करली।
एक समय की बात है कि ब्रह्मदत्त चक्रवर्ती ज्यों ही अपने घरसे बाहर जानेके लिये निकले कि इतने में ही किसी भींत का सहारा लेकर छिपे हुए उस अजापालकने कि जिसका लक्ष्यवेध अमोघ था उसके दोनों नेत्र गोली चलाकर फोड डाले। इससे चक्रवर्तीको बहुत ही अधिक कोप आया, और उसी समय उसने अपने लोचनोंको फोडने वालेका ठीक २ पता ठिकाना लगवाकर उस ब्राह्मणको पुत्र बान्धव सहित मरवा दिया। चक्रवर्ती का कोप जब इतने से भी शांत नहीं हुआ। तब उसने यह निश्चय करलिया कि राज्यमें जितने भी ब्राह्मण हैं उन सबका विनाश करवा दिया जाय । ऐसा विचार कर उसने अपने समस्त राज्यके निवासी ब्राह्मणोंको मरवा डाला। इतने पर भी जब उसके हृदय में शांति नहीं आई तब उसने मंत्रीको बुलाकर ऐसी आज्ञा दी
એકાન્તમાં પિતાની જે અભિલાષા હતી તે તેને કહી સંભળાવી. બ્રાહ્મણનું કહેવું સાંભળીને એ ભરવાડે તેની વાતને સ્વીકાર કર્યો.
એક દિવસની વાત છે કે, જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતી પોતાના અંતઃપુરમાંથી બહાર જવા નીકળ્યો એ વખતે ભીંતને આશ્રય લઈને ઉભેલા કઈ એક ભરવાડે કે જે લક્ષ્યવેધની કળામાં નિપુણ હતું. તેણે ગીલેલમાં ગોળી ચડાવીને તેની અને આંખો ફાડી નાખી. આથી ચક્રવતીને ભારે ક્રોધ ચડશે અને એજ વખતે તેણે પિતાની આંખ ફેડનારને પત્તો લગાડી તે બ્રાહ્મણને તેના ભાઈ સાથે મારી નખાવ્યા. ચક્રવતીનો કપ આથી પણ શાંત ન થયો ત્યારે તેણે એ નિશ્ચય કરી લીધું કે, રાજ્યમાં જેટલા પણ બ્રાહ્મણ હોય તેને નાશ કરવામાં આવે. આવો વિચાર કરી પોતાના રાજ્યમાં જેટલા બ્રાહ્મણે હતા તે સઘળાને મારી મરાવી નાખ્યા. છતાં પણ તેના હદયને શાંતિ ન મળી ત્યારે તેણે મંત્રીને બોલાવીને આજ્ઞા કરી કે, જ્યાંથી પણ બને ત્યાંથી બ્રાહ્મણોની આંખો કાઢી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨