________________
go
उत्तराध्ययनसूत्रे खस्योत्तरं देहि । ततो मयाऽपि तस्यै प्रतिलेखो दत्तः। तन्मध्ये चेदृशी गाथा लिखिता
" उचितत्वाद् वरधनुना, सुहृदोक्तो ब्रह्मनामापि ।
स्त्रीरत्नं रत्नवती-मिच्छति, गोविन्द इव कमलाम् ।।१॥ इति ॥ इदं वरधनुनोक्तं समाकर्ण्य ब्रह्मदत्तोऽदृष्टायामपि रत्नवत्यां परमानुरागरञ्जितान्तःकरणोऽभूत् ।
अन्यदा नगर बाह्यदेशात्समागतो वरधनुरेवमवोचत्-हे कुमार! एतन्नगरस्वामिनोऽनुमत्या दीर्घनृपकिङ्करा अस्मान् गवेषयन्ति । नगरस्वामिना चास्मद् पास वह हार भेजा है। इस प्रकार समस्त वृत्तान्त कहकर उसने अन्तमें यह भी कहा कि जो गाथा हार के साथ आपके पास आई हैं उसका प्रत्युत्तर आपको देना चाहिये । अतः मैंने भी उसके प्रत्युत्तर रूपमें समाचार देकर उसमें यह गाथा अंकित कर दी है--
“ उचितत्वाबरधनुना, सुहृदोक्तो ब्रह्मनामापि ।
स्त्रीरत्नं रत्नवती, मिच्छति गोविन्द इव कमलाम् ॥" मित्र वरधनु द्वारा उचितरूप से कहा गया ब्रह्मदत्तकुमार रत्नवती स्त्रीरत्न को विष्णु जैसे लक्ष्मीजी को चाहते हैं वैसे चाहता है । इस प्रकार वरधनु द्वारा कथित इस समस्त वृत्तान्त को सुनकर ब्रह्मदत्तकुमार अदृष्ट भी रत्नवती में अनुरक्तचित्त हो गया।
एक समय की बात है जब कि वरधनु नगर से बाहिर जाकर वापिस आया तब उसने कहा कुमार !इस नगर के राजा की अनुमति से दीर्घસઘળું વૃત્તાંત કહીને એણે અંતમાં એ પણ કહ્યું કે, જે ગાથા હારની સાથે આપની પાસે આવેલ છે અને પ્રત્યુત્તર આપે આપ જોઈએ. આથી મેં પણ એના પ્રત્યુત્તરરૂપમાં સમાચાર રૂપે તેમાં આ ગાથા અંકિત કરેલ છે –
"उचितत्वाद्वरधनुना, सुहृदोक्तो ब्रह्मनामपि ।
स्त्री रत्नं रत्नवती-मिच्छति गोविंद इव कमलाम् ॥" મિત્ર વરધનુ દ્વારા ઉચિત રૂપમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મદત્તકુમાર રત્નાવતી સ્ત્રીરત્નને જેવી રીતે વિષ્ણુ લક્ષ્મીને ચાહે છે એજ રીતે ચાહે છે. આ પ્રમાણે વરધનુએ કહેલા સઘળ વૃત્તાંતને સાંભળી જેને પોતે જોયેલ પણ નથી એવી રત્નાવતીમાં બ્રહ્મદત્તકુમાર અનુરક્ત બની ગયે.
એક સમયની વાત છે કે, જ્યારે વધતુ નગરની બહાર ફરીને પાછો આવ્યું ત્યારે તેણે આવીને કુમારને કહ્યું કે, કુમાર ! આ નગરના રાજાની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨