________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
६८९
विरुद्धास्तथाऽपि तव योग्यं पतिं गवेषयामीति मम भाग्याचं महामन्त्रिणो दृष्टिपथमारूढः ।
एकदा स नृपतिः स्वसैन्यं सज्जीकृत्य ब्रह्मदत्तकुमारेण सह स्वशत्रुभिः सह संग्रामं कर्तुं गतः । श्वसुरप्रतिपक्षभूतान् राज्ञः पराजित्य प्रतिनिवृत्तः कुमारो वरधनुमपश्यत् । कुमारस्तमाहूय सर्व वृत्तान्तमपृच्छत् । स कुमारं दृष्ट्वा भृशं रुरोद । रुदन्तं तं सान्त्वनवचनः सान्त्वयित्वा कुमारो वरधनुं स्ववृत्तान्तं कथयितुं प्रेरितवान् । ततः स निवेदयति - " कुमार ! भवन्तं तत्र वटाधोदेशे समुपवेश्य जलयौवनवती मुझे देखकर उन्हों ने मुझ से कहा कि बेटी - देखो इस समय सब राजा मुझसे विरुद्ध हो रहे हैं तो भी मैं तेरे योग्य पति का अन्वेषण करता हूं। इतने में मेरे भाग्यवशसे मंत्रीजी को आपके दर्शन हो गये इस प्रकार कुमारको उस नवोढा ने अपना वृत्तान्त सुना कर प्रसन्नचित्त किया ।
एक समय की बात है कि इस कन्या का पिता सेना को सज्जित करके ब्रह्मदत्तकुमार के साथ शत्रुओंसे संग्राम करने के लिये निकला । कुमारने अपने श्वशुर के प्रतिपक्षी जितने भी राजा थे सबको परास्त कर दिया । जब कुमार वहां से लौटने लगा तो उसने लौटते समय वरधनु को देखा । वरधनु को पास बुलाकर कुमार ने ज्यों ही उससे सब वृत्तान्त पूछना चाहा कि इतने में कुमार को देखते ही वह खूब गला फाड २ कर रोने लगा | अतिशय रुदन करते हुए वरधनु को कुमार ने समझा बुझाकर शांत किया । वरधनु के शान्त होने पर कुमार ने उसको अपना वृत्तान्त कहने के लिये प्रेरित किया। तब वरधनु ने कुमार से इस प्रकार कहा ।
ઘણા સ્નેહ હાવાથી અને મને યૌવનવતી જોઈ ને એમણે મને કહ્યુ કે, બેટા ! નજર કર, આજે સઘળા રાજાએ મારા દુશ્મન બની ગયા છે છતાં હું તારા ચેાગ્ય એવા વરની શોધમાં છું. એટલામાં મારા ભાગ્યવશાત મંત્રીજીને આપનાં દર્શન થયાં. આ રીતે પેાતાનો સમસ્ત વૃત્તાન્ત તેણે કુમારને સભળાવીને પ્રસન્નચિત્ત કર્યાં.
એક સમયની વાત છે કે, બ્રહ્મદત્તકુમારના આ નવા સસરા ખનેલા રાજા પેાતાની સેનાને સુસજ્જ કરી બ્રહ્મદત્તકુમારને સાથે લઈ શત્રુએ સાથે સ‘ગ્રામ કરવા નીકળ્યા. કુમારે પેાતાના સસરાના જે રાજાએ શત્રુ હતા તેમને લડા ઈમાં હરાવી દીધા. જ્યારે તે વિજય મેળવીને ત્યાંથી પાછા ફરતા હતા તેવામાં તેણે પેાતાના મિત્ર વરધનુને જોયા. જોતાં જ તેને હુષ થયા અને તેને પેાતાની પાસે એટલાવીને સઘળા વૃત્તાંત પૂછવા લાગ્યા. આ માજી વરધનુએ પણ કુમારને જોતાં હર્ષાવેશથી ડુસકે ડુસકે રડવા માંડ્યું. આખરે કુમારે તેને છાતી
સરસે ચાંપી સાંત્વન આપ્યું. ખાદ તેનું વૃત્તાન્ત જાણવા પ્રયાસ કર્યો. વરધનુએ કુમારથી પાતે શી રીતે છુટા પડયા પછી શું થયું તે વૃત્તાન્ત કહેવા માંડયુ.
उ० ८७
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨