SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे तस्य ब्रह्मनृपस्य समानशीलाः सद्वंशपभवाश्चत्वारः सुहृद आसन्, तद्यथाकाशिराजः कटकः १, गजपुरेशः कणेरदत्तः २, कोशलाधोशो दीर्घः ३, चम्पापतिः पुष्पचूलश्च ४ । ऐते पश्चापि राजानोऽतीवसौहृद्यवशाद् विरहमनिच्छन्तः पर्यायेणैकस्मिन् राज्ये विविधमुखमनुभवन्तो वर्ष वर्ष यापयन्ति । कदाचित्ते चत्वारोऽपि राजानो ब्रह्मराज्ये समुदिता आसन् । तदा दैववशाद् ब्रह्मनृपस्य शिरोरोगः संजातः। मन्त्रतन्त्रौषधादिभिर्वहुधा चिकित्स्यमानोऽपि स रोगो नोपशान्ति प्राप्तः । ततो ब्रह्मन्पो निजमृत्युकालं समीपमागतं विलोक्य स्वपुत्रं पुत्र हए और संभूत का जीव कांपिल्यपुर में ब्रह्म नामक राजाकी रानी चुलनी कोकुक्षि से पुत्र रूप में अवतरित हुआ। जब यह चुलनी रानी की कुक्षिमें आया था उस समय रानी ने चौदह स्वप्न देखे थे। ब्रह्मराजाने इसका नाम ब्रमदत्त रखा । ब्रह्मराजा के ४चार मित्र थे। जो कुलिन थे। उनमें एक काशिराज कटक१, गजपुरका राजा कणेरदत्त२, कोसलदेशका राजा दीर्घ३ और चम्पापति चम्पानगरीका राजा पुष्पचूल४ था । इनका परस्पर में अधिक प्रेम था। एक के विना दूसरे प्रायः अलग रहना पसंद भी नहीं करते थे । बारी बारी से एक एक के यहां प्रतिवर्ष ये सब एकटे होकर रहा करते थे और वहां विविध सुखों का अनुभव किया करते थे । ब्रह्मदत्त के यहां भी जब इन सब की रहने की बारी आई तो सब एकत्रित हो कर उसके यहां रहने के लिये आये । भाग्यवशात् उस समय ब्रह्मराजा को शिरकीवेदना उत्पन्न हो गई थी। मंत्र, तंत्र एवं औषधि आदि द्वारा राजा को यथोचित चिकित्सा भी की गई तो भी उसकी वह वेदना शांत नहीं हुई। राजा ने બ્રહ્મરાજાની રાણી ચુલનીની કૂખે પુત્રરૂપે અવતર્યા. જ્યારે તે ચુલની રાણીના ઉદરમાં હતા એ સમયે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં બ્રહ્મરાજાએ પુત્રનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મરાજાને ચાર મિત્ર હતા, જેઓ કુલીન હતા. જેમનાં નામ એક કાશીરાજ કટક, બીજા ગજપુરેશ કણેરદત્ત, ત્રીજા કૌસલાધીશ દીર્ઘ, અને ચોથા ચંપાપતિ પુષ્પગુલ હતા, આ સર્વને એક બીજા માટે ખૂબ સ્નેહ હતે. એક બીજા ઘડીભર પણ છુટા રહી શકતા નહીં. એકાદ ઘડીને વિયોગ પણ તેમને ભારે દુઃખદાયક થઈ પડતો. એક બીજા એક બીજાને ત્યાં વારા કરતી એક એક વર્ષ રહેતા. અને વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરતા. બ્રહ્મદત્તને ત્યાં એમને રહેવાને સમય આવ્યે સઘળા ભેગા થઈ રહેવા લાગ્યા. ભાગ્યવશાત્ એ વખતે બ્રહ્મરાજાને માથામાં એકદમ દર્દ થઈ આવ્યું મંત્ર, તંત્ર અને ઔષધિ આદિ દ્વારા રાજાની યાચિત ચિકિત્સા કરવામાં આવી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy