________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र संभूतचरितवर्णनम् शितवन्तः । बहिष्कृतौ तौ नितरां खेदं गतौ बहिरुधाने चिन्तितवन्तौ धिगस्मान् । अस्मानुपाश्रित्य सकलजनमान्या कलाऽपि पराभवं प्राप्ता । अस्मन्मातङ्गजातिरस्माकं रूपयौवनलावण्यनृत्यगीतवादित्रादिकलापं सकललोककृतापमानास्पदं कृतवन्तः । अत अवाभ्यामात्मधातः कर्तव्यः । एवं विचार्य परमदुःखितौ तौ स्वबान्धवानना पृच्छयैव दक्षिणां दिशं प्रति, गन्तुं प्रवृत्तौ । गच्छतोस्तयो रेको गिरिवरो दृष्टिप. सनके भंजक तोडनेवाला है । मारपीट कर जनताने इन दोनोंको नगरसे बाहिर निकाल दिया। जब इन दोनों ने अपनी इस प्रकार की स्थिति देखी तो इनके चित्तमें बड़ी भारी आत्मग्लानि हुई। धिक्कार है इस जन्म को कि जिसमें गुणोंकी भी कोई कदर नहीं है इस प्रकार खेदखिन्न होकर ये चलते२ नगर के बाहर एक उद्यान में आये और विचार ने लगे कि-हम लोगों को धिक्कार है कि जिन की वजह से सकल जनमान्यकलाओं का भी निरादर होता है । कलाओं के निरादर का कारण हम ही लोग हुए हैं । कलाएँ न हममें आती और न इनका निरादर होता। हमलोगों की इस मातंग-चांडालजातिने ही हमारे रूप, यौवन, लावण्य, नृत्य, गीत, एवं वादित्र आदि की कला के कलाप को समस्त जनता द्वारा किये गये अपमानका स्थान बनाया है। इसलिये इस निरादरकी अपेक्षा तो आत्मघात करना ही श्रेयस्कर है। इस प्रकार विचारों में ओतप्रोत होकर ये दोनों वहां से अपने बन्धुओं से विना पूछे ही दक्षिण दिशाको ओर चल निकले । चलते इन लोगोंने एक બન્ને દ્રોડ કરનારા છે એમ સમજીને તે બન્ને ભાઈઓને જનતાએ મૂઢ માર મારી આખરે નગરની બહાર હાંકી કાઢયા. એ બન્ને જણાએ પિતાની આ પ્રકારની દશા જોઇને તેમના ચિત્તમાં ભારે એવી ગ્લાની વ્યાપી ગઈ ધિક્કાર છે આ સમયને ! કે જેમાં ગુણેની જરા સરખી પણ કદર નથી આ પ્રકારે ખેદખિન્ન બનીને ચાલતા ચાલતા તેઓ નગરની બહારના એક ઉદ્યાનમાં આવ્યા અને વિચારવા લાગ્યા કે, ધિક્કાર છે અને કે, કેવળ અમારી જાતીના કારણે માનવજાતિએ માન્ય રાખેલ કળાઓને પણ તિરસ્કાર થાય છે. કળાના તિરસ્કારનું કારણ અમે જ છીએ. કળાઓ ન તો અમારામાં આવતી કે ન તે તેને અનાદર થો. અમારી માતંગ જાતિએ જ અમારૂં રૂપ, લાવણ્ય, યૌવન, નૃત્ય, ગીત અને સંગીત 'આદિની કળાના કલાપને સમસ્ત જનતા તરફથી અપમાનીત બનાવેલ છે. આ કારણે એ તિરસ્કારની અપેક્ષાએ તે આપઘાત કરજ શ્રેયસ્કર છે આ પ્રકારના વિચારોથી ઓતપ્રોત બની તે બને ત્યાંથી પિતાના બંધુજનેને પૂછ્યા વગર દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨