________________
प्रियदर्शिनी टीका. अ० १३ चित्र-संभूतचरितवर्णनम्
सकलप्रजामनोरञ्जको मुनिचन्द्रनामा दारकः । स हि बाल्यादेव निवृत्तकामभोगतृष्णः परमार्थसतृष्ण आसीत् । प्राप्तवैराग्यः स सगरचन्द्रमुनेः सविधे प्रव्रजितः । एकदा गुरोराज्ञया शिष्यपरिवारेण सह विहरन् स मुनिचन्द्रमुनि रेकस्यामटव्यां समागतः। तत्र क्षुत्पिपासापरिम्लानमुखचन्द्रं सपरिवारं तं मुनिचन्द्र गोवल्लभगोपालस्य नन्द-सुनन्द-नन्ददत्त - नन्दप्रिय नामानश्वत्वारो दारका दृष्टवन्तः । ते हि सुविशुद्धमाहारं मुनये दत्तवन्तः । सपरिवारः सोऽपि गोपालदारकपदत्ताशनादिभिरपनीत राजा था। इसके मुनिचंद्र नामका एक पुत्र था । मुनिचंद्र सकल प्रजाजनोंके मन का अनुरंजक था । यह बाल्य अवस्था से ही सांसारिक विषयों की ओर से विरक्त चित्त रहता था । परमार्थिक कर्तव्य की ओर इसका मन विशेषरूप से झुका हुआ रहता था। एक दिन की बात है कि मुनिचंद्र ने अपना नाम यथार्थरूप से सार्थक करने के लिये सागर चंद्रमुनिराज के पास दीक्षा धारण की। किसी एक समय जब कि ये विहार में थे-गुरु की आज्ञा प्राप्त कर स्वतंत्र विहारी बने । अपनी शिष्यमंडली को साथ में लेकर इन्होंने स्वतंत्र विचरना प्रारंभ किया। विचरते२ ये एक महाभयानक अटवी में जा पहुँचे । आहारादिक की अप्राप्तिसे सब को बडा कष्ट होने लगा। क्षुधातृषा आदि के जोर से ये दुर्बल बन गये। कुछ ये आगे चले ही थे कि इतने में इनको गोवल्लभ गोपाल के नन्द-सुनन्द - नन्ददत्तनन्दप्रिय नामक चार लड़कों ने देखा । उन लडकों ने इनको सुविशुद्ध आहार देकर धर्मका उपार्जन किया । आहारपानी आदि की प्राप्ति से
६४५
હતા. એમને મુનિચંદ્ર નામના એક પુત્ર હતા. મુનિચંદ્ર સઘળા નગરજનાના મનને આનંદ આપનાર હતા. એ ખાલ્યાવસ્થામાંથી જ સાંસારિક વિષયા તરફ વિરક્ત ચિત્ત રહ્યા કરતા હતા. પારમાર્થિક કન્યની તરફ એનું મન વિશેષ રૂપથી ઝુકેલું હતું એક દિવસની વાત છે કે, મુનિચંદ્ર પોતાનું નામ યથા રૂપથી સાક કરવા માટે સાગરચંદ્ર મુનિરાજની પાસે દીક્ષા ધારણ કરી. કોઈ એક સમય કે જ્યારે તેઓ વિદ્વારમાં હતા-ગુરુની આજ્ઞા મેળવીને તે સ્વતંત્ર વિહારી બન્યા હતા. પેાતાની શિષ્ય મંડળીને સાથે લઈને તેમણે સ્વતંત્ર વિચરવાને પ્રારંભ કર્યાં. વિચરતાં વિચરતાં તેઓ એક મહા ભયાનક અટવીમાં જઈ પહેાંચ્યા. આહાર આદિના જોગ ન મળવાને કારણે સઘળાને ઘણું દુ:ખ થવા લાગ્યું. ભૂખ તરસ આદિને કારણે તે સઘળા મુનિએ દુર્ગંળ અની ગયા હતા. થાડુ' એક આગળ ચાલ્યા કે એટલામાં તેમને ગાવલ્લભ ગેાપાળના નન્દ–સુનંદ નન્દદત્ત-નન્દપ્રિય નામના ચાર કરાએએ જોયા એ કરાઓએ તેમને સુવિશુદ્ધ આહાર વહેારાવી ધર્મનું ઉપાર્જન કર્યું". આહાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨