SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ त्रयोदशमध्ययनम् ॥ व्याख्यातं द्वादशमध्ययनम् । सम्पति त्रयोदशमारभ्यते । अस्य च पूर्वण सहायमभिसंबन्धः-इहपूर्वस्मिन्नध्ययने तपसि यत्नो विधेय इत्युक्तम् । अस्निन्नध्ययने तपः कुर्वता निदानं न कर्तव्यमित्युच्यते । अनेन संबन्धनायातमिदं 'चित्रसंभूतीय' नामकं त्रयोदशमध्ययनम् । अस्याध्ययनस्यानुगमनार्थ चित्रसंभूताख्यानं तावदुपवर्ण्यते । तच्चैवम्-- आसीत् साकेतं-अयोध्यानाम नगरम् । तत्र चन्द्रावतंसको नाम नृपतिः । तस्य तेरहवां अध्ययन प्रारंभबारहवां अध्ययन की व्याख्या हो चुकी अब तेरहवां अध्ययन कहा जाता है । इस अध्ययन का बारहवें अध्ययन के साथ संबंध इस प्रकार है, बारहवें अध्ययन में जो यह कहा गया है कि तपस्या करने में आत्मा को विशेष प्रयत्न करना चाहिये, सो इस अध्ययनमें अब यह प्रकट किया जायगा कि-'तपस्या करते हुए तपस्वी को निदान (नियाणा) नहीं करना चाहिये । इस संबंध को लेकर इस अध्ययनमें चित्र और संभूत नामके दो मुनिराजों का वर्णन किया जायगा । अतः उनके संबंध से इस अध्ययन का नाम भी 'चित्रसंभूत' ऐसा रक्खा गया है। इसी बात को समझाने के लिये चित्र और संभूत का आख्यान वर्णन किया जाता है। वह इस प्रकार से हैसाकेत-अयोध्या नामका नगर था उसका शासक चंद्रावतंसन नामका તેરમા અધ્યયનને પ્રારંભબારમું અધ્યયન પુરૂ થઈ ચુકયું, હવે તેરમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનને બારમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારનું છે. બારમા અધ્યયનમાં એમ કહેવામાં આવ્યું છે કે, તપસ્યા કરવામાં આત્માએ વિશેષ પ્રયત્ન કરી જોઈએ. હવે આ અધ્યયનમાં એ કહેવામાં આવે છે કે, તપસ્યા કરનાર તપસ્વીએ પોતાના તપના ફળ માટે કઈ જાતનું નીયાણું-નદાન કરવું ન જોઈએ. આ સંબંધને લઈને આ અધ્યયનમાં ચિત્ર અને સંભૂત નામના બે મુનિરાજોનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી તેમના સંબંધને કારણે આ અધ્યયનનું નામ પણ “ચિત્ર-સંભૂત એવું રાખવામાં આવેલ છે. આ વાતને સજાવવા માટે ચિત્ર અને સંભૂતના આખ્યાનનું વર્ણન કરવામાં આવે છે. જે આ પ્રકારનાં છે સાકેત નામનું નગર હતું, એ નગરના શાસક ચંદ્રાવત સક નામના રાજ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy