________________
५७०
उत्तराध्ययनस्त्रे वृता तत्र मण्डिकयक्षमासादे समागता । तत्र यक्षं समय॑ प्रदक्षिणां कुर्वन्ती मलि. नवस्त्रगात्रवन्तं तं मुनि निरीक्ष्य तदुपरि थूत्कृतवती । यक्षो राजपुत्र्या इममसद्: व्यवहारं निरीक्ष्य कोपारुणलोचनस्तां राजपुत्रीं गृहीतवान् । यक्षगृहीता सा राजपुत्री नितरामसंबद्धमालपन्ती वयस्याभी राजगृहमानीता । अनन्तरं बहुभिः प्रकारैः प्रसादितः स यक्षो राजकन्यामुखेनेदमब्रवीत्-यघस्या जीवितेन वः प्रयोजनं तदाऽस्याः पाणिं तेन मुनिना ग्राहय, इति यक्षवचनं निशम्य जीवतु मुनिपत्नी भूत्वाऽ. पीयमिति विवाहसंभारसमन्वितः पुत्र्या सह स राजा तत्र यक्षायतने समाजगाम । साथ वहां आई । पूजा करके उसने प्रदक्षिणा देना प्रारंभ किया-इतनेमें मलिन वस्त्र एवं मलिन गात्रवाला वह मुनि उसकी दृष्टिगोचर हुआ। उनको देखते ही उसने घृणाभाव से उनके ऊपर थूक दिया । यक्षने जब राजपुत्री के इस असत व्यवहार को देखा तो शीघ्र ही गुस्से में आकर उसने उस राजपुत्री को पकड़ लिया–अर्थात् राजपुत्री यक्षाविष्ट बन गई और असंबद्ध प्रलाप करने लगी। सखियों ने उसकी यह अवस्था देखकर शीघ्र ही उसको घर पर पहुँचाया। घर आते ही इसका अनेकविध उपचार होने लगा। यक्ष को प्रसन्न करने के लिये अनेक उपाय किये जाने लगे । यथा कथंचित् प्रसन्न हुए यक्षने उस कन्या के मुख से इस प्रकार कहा-महाशयो! यदि आप लोगों को जो इस कन्या के जीवन से कुछ प्रयोजन होय तो आप इस कन्या का विवाह उस मुनिराज से करदें । इस प्रकार यक्ष के वचन सुनकर सबने विचार किया की यदि यह मुनिराज के
પૂજા કરીને તેણે પ્રદક્ષિણા કરવાને પ્રારંભ કર્યો તે સમયે મેલાં વસ્ત્ર તેમજ ગળેલા ગાત્રવાળા તે મુનિ તરફ તેનું ધ્યાન ગયું અને જોતાંની સાથે જ ઘણાભાવ જાગતાં એ મુનિ ઉપર થકી યક્ષે રાજપુત્રીના એ અસત્ વ્યવહારને જે. અને એજ વખતે ક્રોધયુક્ત બનીને તેણે રાજપુત્રીને પકડી લીધી. અર્થાત્ રાજપુત્રી યક્ષાવિષ્ટ બની ગઈ અસંબદ્ધ પ્રલાપ કરવા લાગી. સખીઓએ તેની આ પ્રકારની હાલત જોઈને તાત્કાલીક ઘેર પહોંચતી કરી. ઘેર પહોંચતાં તેને અનેક રીતે ઉપચાર થવા લાગે. યક્ષને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય હાથ ધરવામાં આવ્યા. અંતે પ્રસન્ન બનેલા યક્ષે એ રાજપુત્રીના મુખથી કહ્યું કે, મહાશ ! જે આપ લેકેને આ કન્યાના જીવનથી કંઈ પ્રજન હોય તે આપ આ કન્યાને વિવાહ એ મુનિરાજ સાથે કરી દે. આ પ્રકારનાં યક્ષનાં વચન સાંભળીને સહુએ વિચાર કર્યો કે, મુનિરાજની સાથે પાણીગ્રહણ કરાવવાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨