SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ४ गा.३ स्वकर्म भोगविषये दुवृत्तयोरहष्टान्तः २५ क्षानं खनन्तं चौरं विज्ञायोत्थाय तस्मिन् प्रदेशे स्थितः। गृहे प्रविष्टोऽयं चौरः शस्त्रेण मां प्रहरिष्यतीति विचिन्त्य स गृहपतिस्तत्र स्थित्वा पादाभ्यां प्रविशन्तमर्धप्रविष्टं तं चौरं पादयोः शीघ्रं जग्राह । ततोऽसौ चौरो बहिः स्थितं चौरं पाह-अहं गृहपतिना गृहीतोऽस्मि । अथ बहिः स्थितश्चौरस्तस्य हस्तौ धृत्वा बहिराकर्षति । गृहाभ्यन्तरस्थितो गृहपतिश्चाभ्यन्तरे समाकर्षति । स स्वाङ्गरक्षणे क्षमो नाभूत् , किंतु तदा तत्र स्वउसने मालूम कर लिया कि चोर यहाँ की भीत में खात पाड रहा है। अतः वह वहाँ जाकर चुपचाप बैठ गया। सेठ ने विचार किया-चोर जब घर में घुस आयगा तो वह अवश्य मरे ऊपर प्रहार करेगा। ऐसा विचार कर के उसने उस सेंध द्वारा पैरों से प्रविष्ट होते समय उस चोर के अर्ध प्रविष्ट अवस्था में ही दोनों पैरों को पकड़ लिया। इस चोर के साथ एक दूसरा चोर था, सो उसने उस बाहिर रहे हुए चोर से कहा कि मुझे घर के मालिक ने पकड़ लिया है। अब बाहर वाले चोर ने तो उस सेंध में अर्धप्रविष्ट चोर के दोनों हाथ पकड कर उसको अपनी ओर बाहिर खींचना प्रारम्भ किया और गृहपति ने उसको अपनी ओर भीतर खींचना प्रारम्भ किया। सेंध में फंसा हुआ होनेसे वह चोर अपनी रक्षा करने में बिलकुल असमर्थ बन गया। ભીંત કોચવાને અવાજ સાંભળીને શેઠ જાગી ગયા. શેઠ સમજી ગયા કે ચેરનાં પગલાં થયાં છે અને ખાતર પાડવા લીંત કેચી રહ્યા છે. આથી સમય વર્તે જઈને શેઠ તે સ્થળે ચુપચાપ બેસી ગયા. શેઠે મનમાં વિચાર્યું કે, ચાર જ્યારે ઘરમાં ઘુસશે ત્યારે તે મારા ઉપર હુમલા કર્યા વગર રહેશે નહિં માટે કાંઈક કરવું જોઈએ. શેઠ આમ વિચારી રહ્યા હતા, તે વખતે ચાર તે બાખા દ્વારા પિતાના બે પગ પહેલાં નાખી ઘરમાં પ્રવેશ કરવા યત્ન કરતું હતું. તે જ વખતે શેઠે તેના બંને પગ ઘરની અંદરથી પકડી લીધા. આ બાજુ ઘરની બહાર તે ચારની સાથે બીજો એક ચાર પણ તે તેને પહેલા ચારે કહ્યું કે, ઘરના માલિકે મારા પગ પકડી લીધા છે. આ સાંભળી બહાર ઉભેલા તેના સાથીદાર ચારે તેના બહાર રહેલા અરધા શરીર પૈકી બે હાથને પકડીને તેને બહાર ખેંચવા માંડે. ત્યારે શેઠે તેને પોતાની તરફ અંદર ખેંચવા માંડયું. આમ બંને બાજુ ખેચતાણ થતાં બાફેરામાં ફસાઈ પડેલા ચારની એવી તે કડી હાલત થઈ ગઈ કે, તે પિતાના શરીરનું રક્ષણ કરવામાં અસમર્થ બન્યું. પિતે એવું બાકોરું उ०४ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy