________________
३६४
उत्तराध्ययनसूत्रे
कारणं संग एव, एकत्वं तु संगवर्जनान्महानन्दहेतुः । तस्मादहमस्माद्रोगाद् विमुक्तश्चद् भवामि, तदा सर्वसंगं विमुच्य दीक्षां गृह्णामि इति चिन्तयतस्तस्य रात्रौ सुखेन निद्रा समायाता । स निद्रायां स्त्रममेवं पश्यति - सितगजमारुह्य मेरुशिखर मारूढोऽहमिति । ततस्तस्यां कार्तिक पूर्णिमायां रात्रौ तस्य राज्ञः षाण्मासिको दाह चारित्रधर्मग्रहणेच्छायाः प्रभावात् सद्यो निवृत्तः । प्रातः प्रतिबुद्धः स एवं चिन्तयति अहो महाफलोऽयं स्वप्नो मया दृष्टः, किं च क्वचिदीदृशः पर्वतो मया दृष्ट इति भावयतस्तस्य नमिनृपस्य जातिस्मरणं समुत्पन्नम् । तदा स पूर्वभवं जानाति - रहा हूं तभीतक मैं दुःखित हो रहा हूं, यदि इन सब को छोड़कर एकाकी हो जाऊँ तो दुःखित नहीं हो सकता हूं-सुखी हो जाऊंगा। क्यों कि प्राणियों को दुःख का कारण संग ही है । तथा संग के परिवर्जन से होनेवाला एकत्व महाआनंद का हेतु है । इसलिये में जो इस रोग से मुक्त हो जाऊँ तो सर्व संग का परित्याग कर दीक्षा ग्रहण करूं । इस प्रकार विचार करनेवाले नमिराजाको रात्रिमें निन्द्रा अच्छी आई । निद्रा में ही नमिराजा ने एक स्वप्न देखा कि मैं सफेद हाथी पर चढ़कर मेरुशिखर पर चढ गया हूं। इस दिन कार्तिक पूर्णिमा थी। इसी रात्रि में उन राजा की छह महिने की दाहज्वर की बीमारी चारित्र धर्म को ग्रहण करने की केवल इच्छा के प्रभाव से ही शीघ्र निवृत्त हो गयी । प्रातः काल जब यह जगे तो विचार ने लगे कि मैंने जो यह स्वप्न देखा है वह विशिष्ट फलोत्पादक है। तथा ' ऐसा पर्वत मैंने कहीं भी देखा है " इस प्रकार बार २ विचार करते हुए इनको जातिस्मरण ज्ञान उत्पन्न हो જો આ બધાને છોડીને એકાકી થઈ જાઉ તા દુઃખ મારે ભોગવવું ન પડે. પરંતુ સુખી મની જાઉં. કેમકે, પ્રાણીમાત્રને દુઃખનું કારણ સંગ જ છે. અને સંગના ત્યાગ કરવા એ એકત્વ મહા આન ંદના હેતુ છે. આથી હું જો આ રાગથી મુક્ત થઇ જાઉં તે સ સંગના પરિત્યાગ કરી દ્વીક્ષા ગ્રહણ કરી લઉં. આ પ્રકારના વિચાર કરતાં કરતાં નિમરાજને રાત્રીમાં સારી એવી નિદ્રા આવી ગઈ. નિદ્રામાં જ નમિરાજાને એક સ્વપ્નું આવ્યું કે જાણે હું' સફેદ હાથી ઉપર ચડીને મેરૂ શિખર ઉપર ચડી ગયા. કાર્તિકી પૂનમના એ દિવસ હતા. એજ રાત્રીએ નમિરાજની છ મહિનાની દાહેજ્વરની બીમારી ચારિત્ર ધર્મનું ગ્રહણ કરવાની કેવળ ઈચ્છાના પ્રભાવથી જ ઓછી થઈ ગઈ. સવારે જ્યારે તે જાગ્યા તા વિચાર કરવા લાગ્યા કે, મેં જે આ સ્વપ્ન જોયું છે તે સારૂં ફળ આપનાર છે.વળી આવે પરંતુ મે' કયાંક જોયા પણ છે. આ પ્રકારે વર’વાર વિચાર કરતાં તેને જાતી સ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. જેના પ્રભાવથી તેમણે પેાતાના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨