________________
३३१
प्रियदर्शिनी टीका. अ० ९ नमिचरिते युगबाहुदृष्टान्तः र्भार्या परमसुन्दरी सुशीला जिनवचनामृतपान विध्वस्तमिथ्यात्वहलाहला मदनरेखाबभूव । इयं ' मेणरया ' इति प्रसिद्धा । तस्याः पुत्रश्चन्द्रयशो नामाभक्त । एकदा सा मदनरेखा स्वप्ने चंद्र दृष्ट्वा पत्ये निवेदयति, तेनापि कथितम्-चन्द्रवत् सकलविश्वसुखदं सुतं प्राप्स्यसि । ततः सा प्रमुदिता कल्पवृक्षबीजं वसुंधरेव पुत्रगर्भ धृतवती । अथ गर्भमभावात् तस्या एवं दोदहः समुदपद्यत-" परिधृतसदोरकमुखवत्रिकाणां निग्रन्थानां जैनसाधूनां वन्दनं कुर्याम् , जिनेन्द्रभाषितं शृणुयाम् अभयसुपात्रकरुणापर स्थापित कर रक्खा था। युवराज की पत्नी का नाम मदनरेखा था। यह परम सुन्दरी एवं बहुत ही सुशील थी। जिनवचनरूप अमृत के पान से इसका मिथ्यात्वरूप विष, विध्वस्त हो गया था। यह 'मेणरया' नाम से प्रसिद्ध है । मदनरेखा का चन्द्रयश नाम का पुत्र था।
एक समय की बात है कि मदनरेखा ने स्वप्न में चन्द्रमा देखा। प्रातः प्राभातिक क्रियाओं से निवृत्त होकर उसने यह स्वप्न अपने पति से कहा । स्वप्न सुनकर पति ने मदनरेखा से कहा प्रिये ! इस स्वप्न का फल “चन्द्र के समान सकल विश्व को सुखप्रद पुत्र को तुम प्राप्त करोगी" यह है। स्वप्न फल सुनकर उसको अपार आनंद हुआ। जिस प्रकार वसुन्धरा-पृथ्वी कल्पवृक्ष के बीजको अपने में धारण करती है, उसी प्रकार मदनरेखा ने भी पुत्र को अपने गर्भ में धारण किया। गर्भ के प्रभाव से मदनरेखाको इस प्रकारका दोहद उत्पन्न हुआ, कि मैं सदोरकमुखवस्त्रिका को मुखपर धारण करनेवाले निग्रन्थ मुनिवरों को वंदना कीं, जिनेन्द्र યુગબાહુ હતું. તેને રાજાએ યુવરાજ પદે સ્થાપિત કર્યો. હતે. યુવરાજની પત્નીનું નામ મદરેખા હતું. તે ઘણી જ સુંદર અને સુશીલ હતી. જીનવચન રૂપ અમૃતના પાનથી તેનું મિથ્યાત્વરૂપી વિષ નાશ પામ્યું હતું. એ “મેણરયા” નામથી પ્રસિદ્ધ છે. મદન રેખાને ચંદ્રયશ નામને પુત્ર હતા.
એક સમયની વાત છે કે, મદરેખાએ સ્વપ્નમાં ચંદ્રમા . પ્રાતઃકાળની ક્રિયાઓથી નિવૃત્ત થઈને તેણે એ સ્વપ્નની વાત પિતાના પતિને કહી. સ્વપ્નની વાત સાંભળીને પતિએ મદન રેખાને કહ્યું. પ્રિયે ! આ સ્વપ્નનું ફળ એ છે કે “ચંદ્ર સમાન સકળ વિશ્વને સુખપ્રદ એ પુત્ર તમને પ્રાપ્ત થશે” આ પ્રમાણેનું સ્વપ્નફળ સાંભળીને તેને ખૂબ હર્ષ થયે. જે રીતે વસુંધરા (પૃથ્વી) કલ્પવૃક્ષના બીજને પિતાનામાં ધારણ કરે છે, એજ પ્રકારે મદનરેખાએ પણું સ્વપ્ન અનુસાર એવા પુત્રને પિતાના ગર્ભમાં ધારણ કર્યો. ગર્ભના પ્રભાવથી મદનરેખાને એ પ્રકારની ઈચ્છા થઈ કે, હું સરકમુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા નિન્ય મુનિવરેને વંદન કરૂં. અનેંદ્રભાષી તનું શ્રવણ કરૂં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨