________________
300
उत्तराध्ययनसूत्रे रङ्गभूमि न सा काचित् , शुद्धा जगति विद्यते ।
विचित्रः कर्मनेपथ्यै, यत्र जीवै न नाटितम् ॥ १॥ तथा चोक्तम्
कायः संनिहितापायः, संपदः पदमापदाम् ।
समागमाः सापगमाः, सर्वमुत्पादि भङ्गुरम् ॥ १॥ भावार्थ-यहां पर कपिल मुनि अपने आपको लक्ष्य में रखकर यह कह रहे हैं । यद्यपि वे केवलि हैं-संशय और दुर्गति में जाने का उनके सर्वथा अभाव हो चुका है फिर भी अन्य को प्रतिबोध देने के लिये उनका यह कथन आपेक्षिक है । वे इस गाथा में यह प्रकट कर रहे हैं कि यह संसार अध्रुव, अशाश्वत एवं प्रचुर दुःखों से परिपूर्ण है । इसमें ऐसा कोई भी स्थान नहीं है कि जिसमें यह जीव जन्म मरण नहीं किया हो । कहां भी है
संसार की एक बालग्रमात्र भी भूमि ऐसी नहीं बची कि जहां पर इस प्राणी ने विचित्र कर्मरूपी नाना वेषों को धारण कर नाच न किया हो। ___यह जीव खूब नाचा और अनेक वेषों को बदलता रहा, वर्तमान में भी यह यही कर रहा है। कोई सा भी इसका वेष शाश्वत नहीं है। कहा भी है___ “संनिहित अपायोवाला यह शरीर है, आपत्तियों का स्थान ये संपतियां हैं। जितने भी संयोग हैं वे सब वियोग से भरे हुए हैं। ऐसी तो कोई भी वस्तु नहीं है जो उत्पन्न होकर भंगर-न हो अर्थात् सर्व
ભાવાર્થ—અહિં કપિલમુનિ પિતે પિતાની મુનિમર્યાદાને લક્ષમાં રાખીને કહી રહ્યા છે. જો કે તે કેવલી છે-સંશય અને દુર્ગતિમાં જવાને તેમને સર્વથા અભાવ થઈ ચૂકી છે. છતાં પણ બીજાને પ્રતિબંધ આપવા માટે તેમનું આ કથન આપેક્ષિક છે. તેઓ આ ગાથામાં એવું પ્રગટ કરે છે કે, આ સંસાર અધવ, અશાશ્વત અને પ્રચુર દુઃખોથી ભરેલો છે. એમાં એવું કેઈ પણ સ્થાન નથી કે જેમાં આ જીવે જન્મ મરણ ન કર્યું હોય. કહ્યું પણ છે –
સંસારની એક વાળ જેટલી પણ ભૂમિ એવી નથી બચી કે જ્યાં આ પ્રાણીઓ વિચિત્ર કર્મરૂપી અવનવા વર્ષને ધારણ કરી નાચ ન કર્યો હોય.
આ જીવ ખૂબ ના અને અનેક વેશને બદલાવતો રહ્યો, વર્તમાનમાં પણ એ એમજ કરી રહેલ છે. એને કઈ પણ વેશ શાશ્વત નથી. કહ્યું પણ છે
સંનિહિત અપાવાળું આ શરીર છે, આપત્તિઓના સ્થાન રૂપ આ સઘળી સંપત્તિઓ જ છે, જેટલા પણ સંચાગે છે તે વિયોગોથી ભરેલા છે. એવી જગતમાં કઈ પણ વસ્તુ નથી કે જે ઉત્પન્ન થઈને નાશ ન પામી હોય.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨