________________
२५६
उत्तराध्ययनसूत्रे तवान् , तानुपादाय सार्थेन सह गृहं प्रतिचलितः। सचैकरूप्यकस्याशीति संख्यकाः काकिणी गृहीत्वा मार्गे भोजनपाने एकैकां काकिणीं नित्यं व्ययी करोति । अन्यदास एकां काकिणी भोजनस्थाने विस्मृत्य क्यापि चलितः, दूरं गतश्चासौ तां स्मृत्वा मनसि चिन्तयति-अवशिष्टा ममैका काकिणी सा भोजनस्थाने मया विस्मृता, इतस्तृतीयदिवसे निजं गृहमहं प्राप्स्यामि, तस्मात् श्वःकाले भोजनार्थ एककाकिण्या हेतोरन्यरूप्यकस्य भेदनं भविष्यति, अतः परावृत्य तामेव सत्वरपुरुषार्थ सफल भी हो गया। उसने कमा २ कर एक हजार मोहरे इकट्ठी को। उन मोहरों को ले वह कोई संघ जाता था उसके साथ वह अपने घरकी ओर चला, मार्ग में खाने पीने के लिये उसने एक रुपयेकी अस्सी काकिणियां लीं। एक २ काकिणी को जबतक वह घरपर नहीं आ सका तब तक खाने पीने की व्यवस्था में खर्च करता रहा, और मार्ग तय करता रहा । एक दिन की बात है कि उसने जब एक काकिणी देकर एक जगह खाने पीने की सामग्री खरीदी तो वह अपने पास की अवशिष्ट एक काकिणी को वह वहीं पर भूल गया, और आगे चल दिया। जब यह बहुत दूर तक निकल गया तब उसको भूली हुई वह काकिणी याद आई । उस समय उसने मनमें विचार किया - मेरे पास खर्च होते २ एक ही तो काकिणी बची थी, सो उसको भी मैं पीछे भोजन के स्थान पर भूल गया हूं। अब क्या करूँ । आज से तीसरे दिन घर पहुँचूंगा अतः अब एक दिन के भोजन के लिये रुपया भंजाना योग्य नहीं है,
કમાઈ કમાઈને એક હજાર સુવર્ણ મુદ્રાઓ એકઠી કરી, એ સેના મહેરોને લઈને ઘર તરફ નીકળે. સદ્ભાગ્યે કે એક સંઘ જતું હતું તેને સંગાથ મળ્યો. માર્ગમાં ખાવા પીવાના ખર્ચ માટે તેણે એક રૂપીયાની એંસી કાકિણી (તે વખતનું પ્રચલિત નાણું) લીધી. જ્યાં સુધી તેનું ઘર ન આવ્યું ત્યાં સુધી એક એક કાકિણી ખરચતે રહ્યો, અને માર્ગ કાપતો રહ્યો. એક દિવસની વાત છે કે, તેણે જ્યારે એક કાકિણી આપીને એક જગ્યાએ ખાવા પીવાની સામગ્રી ખરીદી. આ વખતે તેની પાસે એક કાકિ બાકી રહી હતી તેને એ સ્થળે ભૂલી ગયે. અને આગળ ચાલ્યો, જ્યારે તે ઘણે દૂર નીકળી ગયા ત્યારે તેને ભૂલાયેલી કાકિણની યાદ આવી. એ વખતે તેણે મનમાં વિચાર કર્યો, કે મારી પાસે ખર્ચ કરતાં કરતાં એક જ કાકિણ તે બચી હતી, પરંતુ તે તે હું ભેજનના સ્થાન ઉપર ભુલી ગયે. હવે શું કરું? ઘરને રસ્તે હવે ત્રણ દિવસને છે. આથી હવે એક દિવસના ખર્ચ માટે નકામો રૂપીયે વટાવ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨