________________
प्रियदर्शिनी टीका अ. ५ गा० ३० समाधिविषयये उग्रबुद्धिशिष्यदृष्टान्तः
१८३
अनशनार्थमाज्ञां देहि । आचार्यः प्राह-अवसरो नास्ति । द्वितीयवर्षेऽपि पुनरेवं प्रार्थितः माह - अवसरो नास्ति । तृतीयवर्षे यदा षण्मासा अतीतास्तदाऽसौ पुनराचार्य प्राहअनशनार्थमाज्ञां देहि । आचार्यः प्राह - अवसरो नास्ति । एवं तृतीयवर्षादारभ्य यावद द्वादशवर्षपर्यन्तमनेकवारं सुगुप्ताचार्य प्रार्थितवान्, परंतु आचार्येण तदेवोक्तम् - अवसरो नास्तीति ।
अन्ततः स उग्रसंलेखनया कृशो रूक्षः शुष्को निर्मासस्तथा निःशोणितश्च संजातः । तदा द्वादशवर्षसमाप्तिदिवसे स पुनराचार्यस्य संनिधौ समागत्याह- भदन्त ! बारह वर्ष की संलेखना आचार्य की आज्ञा के विना धारण करली | जब एक वर्ष समाप्त हो गया तो वह आचार्य के समीप आकर कहने लगा-भदन्त ! अनशन के लिये आप मुझे आज्ञा प्रदान कीजिये । शिष्य की बात सुनकर आचार्य ने कहा कि वत्स ! अभी समय नहीं है । आचार्य की बात सुनकर शिष्य चुप रह गया । पश्चात् जब द्वितीय वर्ष समाप्त हो गया तब उसने पुनः आचार्य से अनशन करने की आज्ञा मांगी। आचार्य ने वही ' अवसर नहीं है' की बात उससे कही । सुनकर फिर भी वह शान्त रहा । तृतीय वर्ष जब प्रारंभ हुआ; और इसके छह मास जब समाप्त हो चुके तो पुनः आचार्य महाराज के पास आकर प्रार्थना की कि - महाराज ! अब अनशन धारण करने की आप मुझे आज्ञा प्रदान किजिये। तब भी आचार्य ने संमति नहीं दी । इस तरह करते २ बारह वर्ष भी समाप्त हो गये- तब भी गुरुदेव ने उसे अनशन धारण करने की आज्ञा प्रदान नहीं की ।
66
આચાર્યની આજ્ઞા વિના ખાર વર્ષની લેખના ધારણ કરી. જ્યારે એક વર્ષ સમાપ્ત થયું ત્યારે તે આચાર્યની પાસે જઈને કહેવા લાગ્યા, "हे लहन्त ! અનશન તપ માટે આપ મને આજ્ઞા આપેા, ” શિષ્યની વાત સાંભળીને આચાયે धुं 3, વત્સ ! અત્યારે સમય નથી. ” આચાર્યની વાત સાંભળીને તે શિષ્ય ચુપ થઈ ગયા. ત્યાર બાદ જ્યારે ખીજું વર્ષ પુરૂ થયુ ત્યારે તેમણે ફરીથી આચાય પાસે અનશન માટે આજ્ઞા માગી. આચાર્ય એજ રીતે અવસર નથી તેમ કહેતાં ફરી તે શાંન્ત બની ગયા. ત્રીજા વર્ષના જ્યારે આરંભ થયા અને તેના છ મહિના પુરા થયા ત્યારે તેમણે ક્રીથી આચાર્ય મહારાજ પાસે જઈ ને પ્રાર્થના કરી કે, મહારાજ! હવે મને અનશન ધારણ કરવાની આજ્ઞા આપે ત્યારે પણ આચાર્ય સંમતિ આપી નહીં. આ પ્રમાણે કરતાં કરતાં ખાર વર્ષ પુરાં થઈ ગયાં ત્યારે પણ ગુરુદેવે તેને અનશન ધારણ કરવાની આજ્ઞા આપી નહીં.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨