________________
११४
उत्तराध्ययनसूत्रे
सा स्वगृहकृत्ये प्रमादरहिता दासकर्मकरादीन् स्व-स्व - कर्मणि नियोजयति, मधुरालापैरालपति, दासादीनां प्रातराशं भोजनं च समये ददाति, उचितसमये बेतनं च, एवं सर्वे दासभृत्यादयः स्व-स्व - कार्यसंपादनं प्रतिदिनं कुर्वन्तः श्रेष्ठिभार्या परितोषयन्ति तद्धनं च वर्धयन्ति । एवं प्रमादपरिवर्जनेन सा वणिग्भार्या स्वकृत्यं सम्यक संपादयन्ती गृहं धनसमृद्धं कृतवती ।
अथ देशान्तरात् श्रेष्ठी समायातः । स च तां भार्या प्रमादरहितां विलोक्य दासी के समान अपने घर के काम करने में जरा भी प्रमाद नहीं किया, प्रत्येक नौकरों चाकरों पर वह पूरी देख-रेख रखने लगी- कौन क्या काम करता है ? किस के योग्य क्या काम है ? कौनसा काम करना इस समय बाकी रह गया है ? आदि तमाम बातों पर बहुत ही अच्छी तरह से ध्यान देती रहती । इससे नौकरों ने भी अपना २ काम अच्छी तरह से करना प्रारंभ कर दिया । समयानुसार वह उनको भोजनादि दे दिया करती तथा कलेवा (सीरावण-नास्ता) करने के समय कलेवा दे दिया करती, इसलिये नौकरों ने भी दिलखोल कर अपने काम में प्रमाद नहीं किया । महीना पूरा होते ही उनको वेतन मिलजाता, इससे उनकी आवश्यकताओं की भी पूर्ति समयानुसार होती रहती । इस प्रकार नौकर भी अपने २ कार्य के संपादन करने से अपनी मालकिनी को खुश करने लगे और अपने मालिक के धन को अपना धन ही समझकर बढाने लगे। कुछ समय के बाद सेठ का घर समृद्धिसंपन्न हो गया ।
देशान्तर से सेठजी घर पर आये । भार्या को उन्हों ने प्रत्येक कार्य જરાએ પ્રમાદ ન સેવ્યેા. દરેક નાકર ચાકર ઉપર તે પુરતી દેખરેખ રાખવા લાગી. કાણુ કર્યું કામ કરે છે ? કાના યોગ્ય કયું કામ કરવાનું બાકી રહેલ છે ? આવી સઘળી ખાખતા ઉપર તે સ ́પૂર્ણ પણે ધ્યાન આપતી હતી. આથી નાકરાએ પણ પાતપેાતાનું કામ કાળજીથી કરવા માંડયું. સમયસર તે નાકરીને ભાજન આફ્રિ આપતી તેમ સવારના શિરામણ-નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપતી. આ જોઈ નાકરીએ પણ પ્રમાદ ન કરતાં દિલથી કામ કરવાનું રાખ્યું. મહિના પૂરા થતાં જ એ સઘળાને તેને પગાર આપી દેવામાં આવતા, આથી એ લોકોને પોતાની જરૂરીયાત સમયસર મળી શકતી, આ રીતે પેાતાની શેઠાણીને ખુશ કરવા નાકરી કોઇ પણ પ્રકારના પ્રમાદ ન કરતાં ઉત્સાહથી કામ કરતાં. અને પેાતાના માલીકના ધનને પેાતાનુ જ માની તેમાં વૃદ્ધિ કરવા લાગ્યા. થાડા જ સમયમાં શેઠનું ઘર સમૃદ્ધિ સ ંપન્ન થઈ ગયું. પરદેશથી શેઠ ઘેર પાછા આવ્યા, પાતાની નવિ પત્નિને દરેક કામમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨