________________
=
-
उत्तराध्ययनसूत्रे इति विचिन्त्य गुरुं नत्वाऽब्रवीत्-स्वामिन् ! सत्यमेतत् , यदिदं भवता कथितं तन्ममैव चरितम् । सम्पति निजं चरितं श्रुत्वा वैराग्यं प्राप्तोऽस्मि । भगवन् ! प्रसीद, मह्यं दीक्षां देहि, एवं गुरुं प्रार्थितवान् । ततो दीक्षां प्राप्य सुदुश्वरं तपस्तप्त्वा क्रमेण मोक्षं प्राप्तवान् । यथाऽगडदत्तः प्रतिबुद्धजीवी पूर्व द्रव्यतः प्रतिबुद्धः, पश्चाद् भावतोऽपि प्रतिबुद्धस्तथाऽभ्योऽपि मुनिर्द्विधा प्रतिबुद्धजीवी सुखी भवति ।
इत्यगडदत्तदृष्टान्तः संपूर्णः ॥ ६ ॥ प्रसन्न हो जाती हैं, और क्षणभर में विरक्त हो जाती हैं । इनका राग हलदी पतंग के रंग समान सदा अस्थिर रहा करता है । धिक्कार इस राग को। ऐसा विचार कर अगडदत्त ने गुरुमहाराज को नमन किया और बोला-हे भदन्त ! सच है जो कुछ आपने कहा है वह सब मेरा ही चरित्र है । इस समय अपना इतना वृत्तान्त आपके श्रीमुख से सुनकर मुझे वैराग्य हो गया है, अतः हे भगवन् ! प्रसन्न होओ और मुझे दीक्षा देकर कृतार्थ करो । इस प्रकार गुरुमहाराज से जब उसने प्रार्थना की तो उन्हों ने इसको भागवती दीक्षा प्रदान करदी । अगडदत्त ने खूब दुश्चर तप का आराधन किया । और उसके प्रभाव से उसने क्रम से मोक्ष को प्राप्त कर लिया। जिस प्रकार प्रतिबुद्धजीवी अगडदत्त पहिले द्रव्य की अपेक्षा प्रतिबुद्धजीवी हुआ और पश्चात् भाव की अपेक्षा भी प्रतिबुद्धजीवी बन गया, इसी तरह दोनों प्रकार से प्रतिबुदजीवी होकर अन्य मुनिजन भी सुखी होवें ॥६॥ થાય છે, અને ક્ષણભરમાં વિરક્ત થઈ જાય છે. એને રાગ પીળા પતંગના રંગની માફક સદા અસ્થિર રહ્યા કરે છે. ધિક્કાર છે એ રાગને ! એવું વિચારીને અગડદને ગુરુમહારાજને નમન કર્યું અને કહ્યું કે, હે ભદન્ત ! સાચું છે આપે જે કાંઈ કહ્યું છે તે મારૂં જ ચરિત્ર છે. આ સમયે મારૂં એ વૃત્તાંત આપના શ્રીમુખથી સાંભળીને મને વૈરાગ્ય થયેલ છે. આથી હે ભગવન! પ્રસન્ન થાઓ અને મને દીક્ષા આપી કૃતાર્થ કરે. આ પ્રકારે ગુરુમહારાજને પ્રાર્થના કરતાં તેમણે અગડદત્તને ભાગવતી દીક્ષા આપી. અગડદત્ત ખૂબ દુષ્કર તપનું આરાધન કર્યું અને તેના પ્રભાવે કરીને અંતે મોક્ષ પદને પામ્યા.
જે પ્રકારથી પ્રતિબદ્ધજીવી અગડદત્ત પહેલાં દ્રવ્યની અપેક્ષા પ્રતિબદ્ધજીવી થયે અને પછી ભાવની અપેક્ષાથી પણ પ્રતિબુદ્ધિજીવી બની ગયા. આ રીતે બને પ્રકારથી પ્રતિબુદ્ધજીવી બનીને અન્ય મુનિજન પણ સુખી બને છે ૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨