SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ बोटिक ( दिगम्बर ) निह्नवदृष्टान्तः ७८५ एवं जिनकल्पिकवर्णनं श्रुत्वा शिवभूतिः पृच्छति-तर्हि कथमसौ जिनकल्पिकमार्गः साम्प्रतं नाश्रीयते ? । आचार्येणोक्तम्-स मार्गः साम्प्रतं व्युच्छिन्नोऽस्ति । शिवभूतिः प्राह–स तु व्युच्छिन्नोऽल्पसत्त्वानां न तु समर्थानाम् । किञ्च-ययेष मार्गोऽनुष्ठीयते तदाऽस्य व्युच्छेदोऽपि न स्यात् , अतो मोक्षार्थिना एष मार्गोऽनुष्ठेयः, यतः सर्वथा परिग्रहवर्जितत्वमेव श्रेयः । आचार्येणोक्तम्-धर्मोपकरणमे वैतत् , न तु परिग्रहः । जिनकल्पिकस्तु प्रथमसंहननादिगुणवानेव भवति, इदानीं तु प्रथमसंहननादिगुणाभावात् जिनकल्पिकमार्गों नानुष्ठीयते । एतद्रीत्या बहुशः प्रतिबोधितोऽपि शिवभूतिमुनिस्तत्र श्रद्धां न कृतवान् , इस प्रकार आचार्य द्वारा जिनकल्प का वर्णन सुनकर शिवभूति ने पूछा-तो फिर आजकल यह जिनकल्पियों का मार्ग आचरित क्यों नहीं किया जाता है ? । आचार्यने कहा-यह मार्ग इस समय व्युच्छिन्न हो गया है। शिवभूतिने पुनः कहा-यह व्युच्छिन्न तो अल्पसत्त्व प्राणियों के लिए है किन्तु समों के लिये नहीं, तथा यदि यह मार्ग अनुष्ठित कर लिया जाय तो फिर इसका व्युच्छेद भी नहीं होगा, अतः मोक्षार्थियों को तो इस मार्ग का सेवन अवश्य करना चाहिये, क्यों कि बात भी कुछ ऐसी ही समझमें आती है कि परिग्रह का सर्वथा वर्जन करना ही श्रेयस्कर मार्ग है। शिवभूति की बात सुनकर आचार्य महाराज ने कहा-यह धर्मोपकरण है, अतः यह परिग्रह नहीं है । यह तो धर्मोपकरण होने से ग्राह्य है। जिनकल्प प्रथम संहनन आदि गुणवाले जीव के ही होता है। इस पंचमकाल में वह प्रथम संहनन आदि गुण जीवों में नहीं है, इस लिये जिनकल्पिक मार्ग આ પ્રકારે આચાર્ય પાસેથી જનકલ્પનું વર્ણન સાંભળીને શિવભૂતિએ પૂછયું તે પછી આજ કાલ એ જીનકલ્પિઓને માર્ગ કેમ આચરવામાં આવતો નથી? આચાર્યે કહ્યું એ માગ આ સમયે છિન્નભિન્ન થઈ ગયેલ છે. શિવભૂતિએ ફરીથી કહ્યું-વિચછેદ નિર્બળ મનના પ્રાણીઓ માટે છે, સમર્થ પુરૂષ માટે નહીં. વળી જે એ માર્ગ અપનાવી લેવામાં આવે તે પછી એને વિચછેદ પણ નહીં થાય આથી મેક્ષાથી ઓએ તે એ માર્ગનું સેવન અવશ્ય કરવું જોઈએ કેમ કે એ વાત સમજી શકાય એવી છે કે પરિગ્રહને સર્વથી ત્યાગ કરે એ જ સર્વ રીતે શ્રેયસ્કર માર્ગ છે. શિવભૂતિની આ વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું આ તે ધર્મ ઉપકરણ છે, માટે તે પરિગ્રહ નથી. વળી ધર્મ ઉપકરણ હોવાને કારણે જ તે ગ્રાહ્ય છે જનકલ્પ પ્રથમસંહનન આદિ ગુણવાળા જીવન માટે જ હોઈ શકે, આ પંચમ કાળમાં તે પ્રથમ સંહનન આદિ ગુણ માં છે જ નહિ માટે જીનકલ્પિક उ० ९९ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy