________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ बोटिक ( दिगम्बर) निह्नवदृष्टान्तः
૭૧
भूतिमुनौ उपाश्रयाद् बहिर्गते सति रत्नकम्बलं खण्डशः कृत्वा श्लेष्मवखार्थे मुनिभ्यस्तद्रत्न कम्बलखण्डानि दत्तानि । तदनु शिवभूतिमुनिः समागतः, एतद्वृत्तं विज्ञाय सकषायः सन् आचार्य पृच्छति-मम निश्रितकम्बलः क्वास्ति ? गुरुणा कथितं - बहुमूल्य वस्त्रधारणं साधूनां परिग्रहो भवति, अतस्तं खण्डशः कृत्वा मया साधुभ्यः श्लेष्मवस्त्रार्थं स प्रदत्तः । एतन्निशम्य शिवभूतिना प्रोक्तम्- यदि बहुमूल्यकवस्त्रधारणं साधूनां परिग्रहस्तदाऽल्पमूल्य कवस्त्रधारणमपि परिग्रहः स्यादेव, परिग्रहे देखकर आवाय महाराज ने विचारा कि साधुओं के लिये बहुमूल्य की वस्तु का लेना कल्पता नहीं है। ऐसा सोचकर जब शिवभूतिमुनि उपाश्रय से बाहिर गया हुआ था तब आचार्य महाराज ने उस कम्बल के टुकडे २ करवा कर अन्य साधुओं को एक २ टुकड़ा श्लेष्म पोंछने के लिये दे दिया । जब शिवभूति उपाश्रय में आया तो उसको इस बात की खबर पड़ते ही कषायपरिणति जागृत हो गई, जाकर उसने आचार्य महाराज से पूछा- मेरी नेसराय की रत्नकम्बल कहां है । गुरु महाराज ने कहा- सुनो बहुमूल्यवाले वस्त्रों का धारण करना साधुओं के कल्प से बाहर है अतः मैंने उसके टुकडे २ करके अन्य साधुओं को एक २ टुकड़ा श्लेष्म पोंछने के लिये दे दिये हैं। गुरु महाराज की इस बात को सुनकर शिवभूति ने कहा कि यदि बहुमूल्यवाले वस्त्रों का धारण करना साधुकल्प से बाहर है अर्थात् वह परिग्रह है - तो फिर इसी तरह अल्पमूल्यवाले वस्त्रों का धारण करना साधु की समाचारी से बाहर मानना
કે, સાધુઓ માટે બહુમુલ્યવાન વસ્તુ લેવી કલ્પતી નથી. એવું વિચારીને જ્યારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયથી બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજે તે કબલના ટુકડે ટુકડા કરાવી બીજા સાધુઓને એકેક ટુકડા નાક લુછવા માટે આપી દીધા. જ્યારે શિવભૂતિ મુનિ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. ખખર પડતાં જ તેમનામાં કષાય પરિણિત ( ક્રોધ ) જાગૃત થઈ જતાં તેણે આચાર્ય મહારાજને કહ્યું મારી વહારી લાવેલી રત્નક ખલ કયાં છે ? મચાયે કહ્યું સાંભળે! મહુમૂલ્યવાન—કી ંમતી – વસ ધારણ કરવા સાધુઓને ન ખપે. આથી મેં તે રત્નક ખલના ટુકડે – ટુકડા કરીને સાધુઓને એક એક ટુકડા નાક સાફ કરવા આપી દીધેલ છે. ગુરુમહારાજની આ વાત સાંભળીને શિવભૂતિએ કહ્યુ` કે, જો મહુમૂલ્યવાન વસ્ત્રનું ધારણ કરવું સાધુના આચારની બહાર છે અર્થાત એ પરિગ્રહ છે–તા પછી અલ્પમૂલ્યવાળા સામાન્ય વસ્ત્રાનું ધારણ કરવું એ પણ સાધુની સમાચારીથી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧