________________
७८१
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ बोटिक ( दिगम्बर) निह्नवदृष्टान्तः तव पुत्रः समायाति, अहं कदाचिन्निद्रातुरा, कदाचित् क्षुधातुरा च तिष्ठामि । तदा श्वश्रवा निगदितम् - अस्यां रात्रौ द्वारं पिधाय त्वया शयनीयम्, अहमत्र जाग्रती तिष्ठामि, पुत्रवध्वा तथैवाऽऽचरितम् । शिवभूतिर्मध्यरात्रे समायातः स वदति - द्वारमुद्घाटय, तदा जनन्या कथितम्, अस्मिन् समये यत्र गृहे द्वारमुद्घाटितं भवति तत्र गम्यताम् । स रोषावेशेन निर्गच्छति । तत्र नगरे प्रतिगृहद्वारं भ्रमता सेन कृष्णाचार्यस्योपाश्रय एवोद्घाटितो दृष्टः । तत्र गत्वाऽऽचार्य वन्दित्वा स वदति
प्रहर में, तथा कभी २ नहीं भी आते हैं । तात्पर्य कहने का यह है कि समयानुसार नहीं आते जाते हैं। जब मनमें आया तब आ गये-नहीं तो नहीं आये। दिवस हो चाहे रात्रि हो बेसमय ही ये आते हैं। मैं तो इनसे बड़ी परेशानी भोगती रहती हूं-न समय पर खा पाती हूं और न समय पर सो पाती हूं। बहू की बात सुनकर सासुजीने कहा- बेटी ! आज रात्रि को तूं तो घरका दरवाजा बंद कर के सो जाना और मैं जागती रहूंगी। सासुजी की बात सुनकर पुत्रवधू ने वैसा ही किया । शिवभूति अर्धरात्रि गये बाद घर पर आया । आते ही उसने पत्नी से कहा कि - किवाड़ खोलो। शिवभूति की बात सुनकर बीच ही में माता ने कहा कि जहां के किवाड़ खुले हुए हों वहीं पर जा। माता की यह बात सुनकर उसको इकदम क्रोध आ गया और उसी आवेश में वह वहां से चल दिया। हर एक घर के द्वारों को देखते हुए वह जा रहा था कि
અને કાઈ કઈ વખત તા બિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કાઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તે ન આવે, દહાડો હાય કે રાત હાય હેંમેશાં સમય એસમયે તે આવે છે. હવે તે હું તેમનાથી હેરાન હેરાન થઇ ગઈ ૐ, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનું મળતું. વહુની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી ! આજે રાતના ઘરના દરવાજે અધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ. સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યુ”. શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યેા આવતાં જ પત્નીને કમાડ ખેાલવાનું કહ્યું, શિવભૂતિના અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાંનાં કમાડ ખુલ્લાં હોય ત્યાં જા. માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢચા અને ક્રોધના આવેશમાં તે ત્યાંથી ચાલી નીકળ્યેા. દરેક ઘરનાં કમાડ તરફ્ દૃષ્ટિ કરતાં કરતાં તે જઈ રહ્યો હતા એટલામાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧