________________
प्रियदर्शिनी टीका अ० ३ गा०९ सप्तमनिह्नवगोष्ठमाहिलदृष्टान्तः ७६३ संभृतघटोपमः संजातोऽस्मि । तैलपूर्णघटादधोमुखीकृताद् यथा भूरितैलं निर्याति, किं तु तत्र घटे किंचित् तैलमवशिष्टं तिष्ठत्यपि, तथा फल्गुरक्षितस्य श्रुतदाने तैलकुम्भसदृशः संजातोऽस्मि । यथा घृतपूर्णघटादधोमुखीकृतात् स्तोकमेव घृतं निर्याति, भूयस्तु तत्र घटे तिष्ठत्येव, तथा गोष्ठमाहिलमुनेः सिद्धान्तमूत्राथदाने घृतघटोपमः संजातोऽस्मि । तस्माद् दुर्बलिकापुष्पमुनिः श्रुतसिन्धुपारदृश्वा गुणवानस्ति, यदि सर्वेषां संमतिर्भवेत् तदाऽयं गणधारी भवतु । इत्येवमाचार्येणोक्ते सति सर्वे तद्वचनं तथैवाङ्गीकृतवन्तः।। इसी प्रकार दुर्बलिकापुष्प को सूत्रार्थ के देने में मैं वल्लसंभृत घट के जैसा हुआ हूं। यद्यपि तैलपूर्ण घट को जब उल्टा कर दिया जाता है तो उससे अधिक से अधिक तैल बाहर निकल जाता है परन्तु फिर भी कुछ थोड़ा बहुत तैल उसमें भी बाकी बचा रहता है, उसी प्रकार फल्गुरक्षित को भी श्रुतप्रदान करने में मैं इस तैल घट के तुल्य हुआ हूं। जिस प्रकार घृतपूर्णघट को जब उल्टा किया जाता है तो उससे थोड़ाही धृत बाहिर निकलता है अधिक नहीं-अधिक तो उस घडे में ही भरा रहता है, उसी प्रकार गोष्ठमाहिल को सिद्धान्तसूत्रार्थ प्रदान करने में घृतघट के समान में हुआ हूं। इसलिये दुर्बलिकापुष्प मुनि श्रुतरूपी समुद्र के पारगामी हैं गुणवान हैं, इसलिये आप सब महानुभावों की जो संमति हो तो इसको गच्छाचार्य बना दिया जावे। इस प्रकार जब आचार्य महाराज ने कहा तो सब ने एक स्वर से उनके कथन को स्वीकार कर लिया। આપવામાં હું ચણાથી ભરેલા ઘડા જે રહ્યો છું. જો કે તેલથી ભરેલે ઘડો જ્યારે ઉંધે કરવામાં આવે છે તે તેમાંથી એકદમ બહાર નીકળી જાય છે, પરંતુ તે છતાં પણ થોડું ઘણું તેલ તેમાં રહી જાય છે. આ પ્રકારે ફઘુરક્ષિતને પણ શ્રતપ્રદાન કરવામાં આ તેલના ઘડા જે હું રહ્યો છું. જે રીતે ઘી ભરેલા ઘડાને ઉંધે વાળવામાં આવે છે તે એમાંથી થોડું જ ઘી બહાર નીકળે છે, વધુ નહીં. વધુ તે એ ઘડામાં જ રહે છે. એ પ્રકારે ગેઝમાહિલને સિદ્ધાંતસૂત્રાર્થ પ્રદાન કરવામાં હું ઘીના ઘડા સમાન રહ્યો છું. આટલા માટે દુર્બલિકાપુષ્પ મુનિ શ્રતરૂપી સમુદ્રના પારગામી છે, ગુણવાન છે. આથી આપ સઘળા મહાનુભાવોની સંમતિ હોય તે તેમને ગ૭ આચાર્યનું પદ આપવામાં આવે. આ પ્રકારે આચાર્ય મહારાજે જ્યારે કહ્યું ત્યારે સઘળાએ તેમનું કથન સર્વાનુમતે સ્વીકાર્યું. તે પછી આચાર્ય મહારાજે દુબલિકાપુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧