________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ अव्यक्तानां बलभद्रनृपेण प्रतिबोधः
७०१
एवं स्थविरैः प्रतिबोधिता अपि ते मुनयः स्वदुराग्रहं न त्यक्तवन्तः । ततस्तैः स्थविरैः कायोत्सर्गपूर्वकं बहिष्कृता ग्रामानुग्रामं विहरन्तः स्वमतप्रचारं कुर्वन्तो राजगृहनगरे गुण शिलोद्याने समागताः ।
तत्र मौर्यवंशीयो बलभद्रनामको नृपः "" अव्यक्तह्निवा अत्र पुरे समागताः ' इति श्रुत्वा तान् प्रतिबोधयितुं स्वभटैर्गुणशिलोद्यानात् बद्ध्वा समानायितवान् । यष्टिमुष्ट्यादिभिभेटैस्ताडितास्ते वदन्ति भो ! राजन् ! त्वं श्रमणोपासकः, वयं श्रमणाः कस्मादस्माकमनर्थं कारयसि ? । भूपेनोक्तम् - एवं मा वदन्तु भवन्तः,
ܕܐ
इस प्रकार स्थविरों से प्रतिबोधित होने पर भी उन लोगों ने अपने दुराग्रह का परित्याग नहीं किया । अतः उन सबने कायोत्सर्गपूर्वक उनका बहिष्कार कर दिया । बहिष्कृत होकर वे सब के सब ग्रामानुग्राम विचरते हुए और अपने मत की पुष्टि करते हुए राजगृह नगर में गुणशिलोद्यान में आये ।
वहाँ एक मौर्यवंशीय बलभद्र नाम के राजा ने " अव्यक्त निह्नव इस पुर में आये हुए हैं " ऐसा सुनकर उनको प्रतिबोधित करने के लिये अपने सुभटों से बंधवा कर मंगाया । भट लोग उनको लेने के लिये पहुँचे । यष्टिमुष्टि आदि के प्रहारों से खूब ताडित कर वे उनको राजा के पास ले आये। आते ही उन्हों ने राजा से कहा कि महाराज ! आप श्रमणोपासक हैं, और हम श्रमण हैं । हमारे उपर आप अनर्थ क्यों करवा रहे हो । श्रमणों की बात सुनकर राजा ने कहा- आप
આ પ્રકારે સ્થવિરાથી પ્રતિખેાધિત થવા છતાં પણ તે લેાકાએ પેાતાના દુરાગ્રહના ત્યાગ કર્યાં નહી. અને એ સઘળાએ કાયાત્સગ પૂર્વક તેમના બહિષ્કાર કર્યાં. મહિષ્કૃત થવાથી તે સઘળા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પેાતાના મતની પુષ્ટિ કરતા કરતા રાજગૃહ નગરમાં ગુણુશીલ ઉદ્યાનમાં આવ્યા. રાજગૃહ નગર ઉપર મૌર્ય વંશીય બલભદ્ર નામના રાજાનું આધિપત્ય હતું. પેાતાને ત્યાં અવ્યક્ત નિવને આવેલા જાણીને શ્રમણાપાસક તે રાજવીએ ગુણુશીલઉદ્યાનમાં ઉતરેલા એ અવ્યક્તનિ વાને પ્રતિષ્ઠિત કરવાના ઉદ્દેશથી પોતાના સુભટો દ્વારા આંધીને હાજર કરવાના હુકમ કર્યાં. રાજ્યના માણસે તેમને પકડી લાવવા માટે ઉદ્યાનમાં પહોંચ્યા અને બધાને પકડી આંધી લેવાની સાથે ગડદા પાટુ વગેરેના પ્રહારથી ખૂબ ત્રાસ આપ્યા. પછી રાજાની સામે લઈ જઈ રજી કરતાં એ પકડી મંગાવવામાં આવેલા નિહ્નવાએ રાજાની સમક્ષ ઉપસ્થિત થતા કહ્યું કે, હે રાજન! આપ તા શ્રમણાપાસક છે અને અમે શ્રમણુ છીએ. અમારા ઉપર શા માટે અનથ કરાવી રહ્યા છે ? શ્રમણાની વાત સાંભળી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧