SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा० १ संयोगे दृष्टान्तः १७ मयभोजनपात्राणि समानीतानि, तत्रैकैकभाजनं क्रमेण नष्टमभवत् । यदाऽसौ स्वर्णमयस्थालमग्रतो धावमानं व्योम्नि पश्यति, तदा तत् स्थालं हस्तेन गृह्णाति, गृहीते सति तदग्रभागतः खण्डमेकं तस्य करतललग्नमासीत्, अपरभागतः स्वर्णमयस्थालं सर्व प्रणष्टम् । ततः त्रुटितस्थालैकखण्डहस्तः सुधनः सर्व नश्यद विलोकयन् मूलधनं द्रष्टुमागच्छति, तावत् सर्व मूलधनमपि नष्टम् । एवं सर्वाऽपि तस्य श्री विनष्टा । अथ निधिं द्रष्टुमागच्छति तदा सर्वे निधानमपि नष्टम् । एवं दासीवर्गः, परिवारवर्गोऽपि तस्य नष्टः । इसका धैर्य नष्ट हो गया। घर में जाकर यह ज्यों ही भोजन करने के लिये भोजनालय में गया तो रसोईयेने पहिलेसे सजाकर रखे हुए सुवर्ण एवं चांदी के भोजनपात्रों में इसके बैठने पर भोजन परोस दिया परन्तु इसके समक्ष ही वे सब के सब भोजनपात्र क्रम २ से नष्ट हो गयेपता नहीं पडा कहां चले गये। जब एक सुवर्ण का थाल जो इसके समक्ष ही आगे से उठकर आकाश में उडने लगा तो इसने उसे थाम कर पकड लिया। पकड़ते ही उस थाल की किनार टूटकर इसके हाथ में रह गयी। बांकी का थाल नष्ट हो गया । यह फिर उस टुकड़े को हाथ में लिये हुए ही अपने मूल धन को देखने के लिये वहां से दूसरी तरफ चला तो क्या देखता है कि इसका मूल धन भी सब नष्ट हो चुका है। इस तरह समक्ष ही देखते २ इसकी समस्त लक्ष्मी नष्ट हो गई । निधान नष्ट हो गया । दासी- दास आदि और परिवार वर्ग भी नष्ट हो गये । अब यह उस પરંતુ કાંઇ સમજવામાં ન આવ્યું. એનામાં ધિરજ ન રહી. આથી અકળાઇ નાવાનું છેાડી દઇ ઘરમાં ગયા અને ભાજન કરવા ભેાજનાલયમાં પહોંચ્યા જ્યાં રસોઇયાએ સાના ચાંદિના વાસણામાં એના બેઠા પછી ભાજન પીરસ્યું. ભેાજન પિરસાયા પછી તેની નજર સામે જોત જોતામાં ક્રમ ક્રમથી ભેજનપાત્રા અદૃશ્ય થવા લાગ્યાં. ખબર ન પડી કચાં ચાલ્યાં ગયાં. એક સુવણુ થાળ જે તેની સામેથી ઉડવા માંડેલા તેને હાથથી પકડતાં એ થાળની કિનાર તુટીને તેના હાથમાં રહી ગઇ. અને ખાકીના થાળ અદૃશ્વ બની ગયા. થાળના તુટેલા ટુકડાને હાથમાં રાખીને પેાતાના મુળ ધનને જોવા માટે ત્યાંથી બીજી તરફ ગયા. ત્યાં જતાં શું દેખે છે કે પેાતાનું મુળ ધન પણ અદૃશ્ય બની ગયું હતું આ રીતે પોતાની નજર સામે તેની સઘળી લક્ષ્મી અદૃશ્ય ખની ગઇ, નિધાન નષ્ટ થઇ ગયા. દાસી દાસ વગેરે પરિવાર પશુ उ-३ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy