SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ५८५ उत्तराध्ययनसूत्रे अथ द्वितीयः पाशकदृष्टान्तः प्रोच्यतेपाशको धूतोपकरणविशेषः, स एव दृष्टान्तः-पाशकदृष्टान्तः, स चैवम् गोल्लदेशे चणकनामके ग्रामे बहु शीलवतगुणवतविरमणप्रत्याख्यानपौषधोपवा सादि श्रावकधर्म पालयन् चणकनामको ब्राह्मग आसीत् । स बद्धसदोरकमुखवत्रिका सन्नुभयकालं सामायिकपतिक्रमणं कुर्वन्नासीत् । अन्यदा कदाचित् तस्य गृहे सुव्रतकर उस ब्राह्मण को उसी घरपर पुनः भोजन करने की अभिलाषा हुई परन्तु उसकी पूर्ति होनी बड़ी ही मुश्किल थी क्यों कि जब तक उनके साम्राज्यभर के घरों का बारा वह समाप्त नहीं कर लेता तब तक उसको पुनः चक्रवर्ती के घर का नंबर प्राप्त नहीं हो सकता। इसी प्रकार इस संसार में भ्रमण करने वाले इस जीव को पुनः नरभव मिलना बड़ा दुर्लभ है। यह प्रथम चोल्लकदृष्टान्त हुआ ॥१॥ अब दूसरा पाशकदृष्टान्त कहते हैंजुआ खेलने का जो उपकरण विशेष होता है जिसको हिन्दी में पासा कहते हैं उसका नाम पाशक है । उसका दृष्टान्त इस प्रकार है गोल्लदेशस्थ चणक नाम के ग्राम में बहु शील व्रत गुण अर्थात् व्रतप्राणातिपातादिविरमण, प्रत्याख्यान-पौषधोपवास आदि श्रावकधर्म को पालन करने वाला चणक नाम का एक ब्राह्मण रहता था। यह दोनों काल मुख पर डोरे से मुखपत्ति बाँधकर सामायिक एवं प्रति क्रमण किया करता था। एक दिन की बात है कि उसके घर पर एक ચક્રવતિને ત્યાં ખીરનું ભજન ફરીથી કરવાની ઈચ્છા જાગી પરંતુ તેની એ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહી. કેમકે, એના સામ્રાજ્યભરનાં ઘરોને વારો તે પૂર્ણ ન કરી લે ત્યાં સુધી તેને ફરી ચકવતીને ત્યાં ખીર ખાવા માટે જવાને વારે પ્રાપ્ત થતું ન હતું. એ પ્રકારે આ સંસારમાં ભ્રમણ કરવાવાળા આ જીવને પુનઃ મનુષ્ય અવતાર મળ મહા દુર્લભ છે. આ પ્રથમ ચૌલક દૃષ્ટાંત બતાવેલ છે. હવે બીજું પાશક દષ્ટાંત કહેવામાં આવે છે– જુગાર ખેલવામાં જેને ઉપયોગ કરવામાં આવે છે તેને પાસા કહે છે. તેનું નામ પાશક છે. તેનું દષ્ટાંત આ પ્રકારનું છે.– ગલ્લ દેશમાં ચણક નામના ગામમાં ઘણા જ શીલ વત ગુણ સંપન્ન અને વ્રત પ્રાણાતિપાતાદિ વિરમણ પ્રત્યાખ્યાન પિષધ ઉપવાસ વગેરેથી શ્રાવક ધર્મનું પાલન કરવાવાળા ચણક નામનો એક બ્રાહ્મણ રહેતું હતું. એ બન્ને વખત મોઢા ઉપર દેરા સાથેની મુખવસ્ત્રિકા રાખીને સામાયિક અને પ્રતિક્રમણ કરતે હતો. એક દિવસની વાત છે કે, તેને ઘેર સુવ્રત નામના એક મુનિરાજ ભિક્ષા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy