SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४४ दर्शनपरीषहेऽष्टाविंशतिलब्धिवर्णनम् ५३१ पर्या यैरुपेतं जानाति, तत्र घटोऽयं द्रव्यतः सौवर्णः, क्षेत्रतो मरुदेशीयस्तथा गृहाभ्यन्तरस्थः, कालतस्त्रैमासिकः, भावतः-सुसंस्थानचाकचिक्यादियुक्तः, आकारण महान् , इत्यादि प्रचुरविशेषणविशिष्टं जानाति ॥ ९॥ चारणलब्धि:-आकाशगमनशक्तिः॥ १०॥ आशीविषलब्धिः -आशी:-अनुग्रहः, विष-निग्रहः, तद्रूपा लब्धिः, निग्रहानुग्रहसामर्थ्यमित्यर्थः ॥ ११॥ केवलिलब्धिः-केवलिनः केवलज्ञानसिद्धिः ॥१२॥ गणधरलब्धिः-गणधरत्वप्राप्तिः ॥ १३ ॥ पूर्वधरलब्धिः -पूर्वधरत्वमाप्तिः॥ १४ ॥ अहल्लब्धिः-अर्हत्त्वप्राप्तिः॥१५॥ चक्रवर्तिलब्धिःहै तो इस लब्धिवाला उसे प्रसंगवश इस रूप से स्पष्ट जान लेता है कि इसने द्रव्य की अपेक्षा सुवर्ण का, क्षेत्र की अपेक्षा मरुदेश का अथवा घर के भीतर का, काल की अपेक्षा तीन मास का, एवं भाव की अपेक्षा अच्छे आकार का, अथवा चाकचिक्यादि रूप से युक्त घट का चिन्तन किया है। इस प्रकार विपुलमतिलब्धि वाला घटको अनेक विशेषां से विशिष्ट जान सकता है तब कि ऋजुमतिलब्धि वाला इस प्रकार से घट को नहीं जान सकता है वह तो उसे सामान्यरूप से ही जानता है ९ । आकाश में गमन करने की शक्ति जिस लब्धि द्वारा उत्पन्न हो जाती है वह चारणलब्धि है १० । जिसके प्रभाव से अनुग्रह और निग्रह करने की शक्ति प्रगट हो जावे वह आशीविषलब्धि है ११ । केवलियों के जो केवलज्ञान की सिद्धि होती है उसका नाम केवलिलब्धि है १२ । गणधरपद की प्राप्ति होने में जो कारण होती है वह गणधरलब्धि है १३ । पूर्वधरत्व की प्राप्ति पूर्वधरलब्धि । १४, अर्हत्पद की प्राप्ति अहल्लब्धि १५, चक्रधरत्व की प्राप्ति चक्रवर्तिતેવા રૂપથી સ્પષ્ટ જાણી લે છે કે, તેણે દ્રવ્યની અપેક્ષા, સુવર્ણના ક્ષેત્રની અપેક્ષા, મરૂદેશના અથવા ઘરની અંદરના કાળની અપેક્ષા ત્રણ માસનું અને ભાવની અપેક્ષા સારા આકારનું અથવા ચળકાટ ચકચકાટાદિ રૂપથી યુક્ત ઘટ જાણે છે. આ પ્રકારે વિપુલમતિ લબ્ધિવાળા ઘટને અનેક વિશેષણથી વિશિષ્ટ જાણે શકે છે. ત્યારે જુમતિ લબ્ધિવાળા આ રીતે ઘટને જાણી શકતા નથી. તે તે એને સામાન્યરૂપથી જ જાણે છે. (૯) આકાશમાં ઉડવાની શકિત જે લબ્ધિદ્વારા ઉત્પન્ન થાય છે તે ચારણલબ્ધિ છે. (૧૦) જેના પ્રભાવથી અનુગ્રહ અને નિગ્રહ કરવાની શકિત પ્રગટ થાય છે તે આશીવીપલબ્ધિ છે. (૧૧) કેવલીઓને કેવળજ્ઞાની લબ્ધિ થાય છે તેનું નામ કેવળલબ્ધિ છે. (૧૨) ગણ ધર પદની પ્રાપ્તિ થવામાં જે કારણ હોય છે તે ગણધરલબ્ધિ છે. (૧૩) પૂર્વધરત્વની પ્રાપ્તિ પૂર્વધરલબ્ધિ. (૧૪) અર્હસ્પદની પ્રાપ્તિ અહંલબ્ધિ. (૧૫) ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy