________________
५१७
प्रियदर्शिनी टीका. अ० २ गा० ४३ अज्ञानसद्भावे वसुमित्रमुनिदृष्टान्तः तदा भद्रगुप्तार्यस्तमब्रवीत् - राजन ! बन्धमोक्षस्वरूपं प्रष्टुं समागतोऽसि किम् ? | राज्ञा प्रोक्तम्- भदन्त ! सत्यं भवदीयवचनम् । ततोऽसौ भद्रगुप्ताचार्यश्चतुर्भिर्ज्ञानैस्तं बन्धमोक्षस्वरूपोपदेशेन परितोषयति स्म । तदा सुवीरनृपतिर्जातवैराग्यः सन् प्रव्रज्यां गृहीतवान् ।
तदा वसुमित्रमुनिर्भद्रगुप्ताचार्यस्याद्भुतं चतुर्ज्ञानप्रभावमवलोक्य मनसि चिन्तयति-अहो ! आत्मनो वीर्यं महदद्भुतम् - यदन्तर्मुहूर्तमात्रेणैव ज्ञानावरणीयाआचार्य महाराज भी उन को धर्मदेशना देते थे । राजा के हृदय में एक दिन बंध और मोक्ष के यथार्थ स्वरूप को जानने की जिज्ञासा हुई, वे शीघ्र ही आचार्य महाराज के पास आये और वंदना एवं पर्युपासना कर समीप बैठे । आचार्य महाराज ने उनसे कहा कहो हे राजन् ! आज बंध और मोक्ष का यथार्थ स्वरूप पूछने को आये हो क्या ? राजाने बड़े विनय के साथ दोनों हाथ जोड़कर कहा- हाँ भदन्त ! | चार ज्ञान के धारी आचार्य महाराज ने राजा को बंध और मोक्ष का यथार्थ स्वरूप अच्छी तरह समझाया । उपदेश में स्पष्ट किये गये बंध और मोक्ष के स्वरूप को सुनकर राजा को बड़ा ही आनंद आया। राजा अपनी वैराग्य भावना से आचार्य महाराज के पास दीक्षा धारण करली |
वसुमित्र मुनि जिनका नाम संसारी अवस्था में वसुमित्र सेठ था, उन्हों ने भद्रगुप्त आचार्य के चार ज्ञानों का प्रभाव देखकर मन में विचार किया - अहो ! आत्मा की शक्ति अचिन्त्य है, इसके बल से મહારાજ પણ તેમને ધર્મદેશના આપતા હતા. રાજાના હૃદયમાં એક દિવસ બંધ અને મેાક્ષના યથાર્થ સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થઈ. તે તુરત જ આચાર્ય ની પાસે આવ્યા અને વંદના કરી સામે બેઠા. આચાર્ય મહારાજે તેમને કહ્યુ, કહે રાજન્! આજ બંધ અને મેક્ષનું યથાર્થ સ્વરૂપ પુછવાને આવ્યા છે ને ? રાજાએ વિનય સાથે બન્ને હાથ જોડીને કહ્યુ, હા ! ચાર જ્ઞાનના ધારક આચાય મહારાજે રાજાને જ્ઞાન અને ધનુ' યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. ઉપદેશમાં કહેવામાં આવેલ બંધ અને મેાક્ષના સ્વરૂપ ને સાંભળીને રાજાને ઘણા આનદ થયા અને વૈરાગ્ય ભાવના જાગૃત થતાં રાજાએ આચાય મહારાજ પાસે દીક્ષા અગીકાર કરી.
વસુમિત્રમુનિ કે જેમનું સ’સારી અવસ્થામાં નામ વસુમિત્ર શેઠ હતું. તેમણે ભદ્રગુપ્ત આચાય ના ચાર જ્ઞાનના પ્રભાવ જોઈને મનમાં વિચાર કર્યાં, અહા ! આત્માની શક્તિ અચિંત્ય છે. તેના બળથી આત્મા એક અંતર્મુહૂતમાં જ જ્ઞાના
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧