________________
प्रियदर्शिनी टीका. अ०२ गा०३९ सत्कारपुरस्कार परीब हे सुधर्मशीलमुनिदृष्टान्तः ४९३ राज्ञः प्रवेशसमये तद्रक्षार्थं गतः । तत्र भवने राजा यदैव प्रविशति, तदैव स करं धृत्वा वेगेन राजानमाकृष्य भवनाद्बहिर्निःसारयति, नृपे निःसारिते सत्येव तद्भवनं समूलं निपतितम् । नृपेणोक्तम् - कथमेतद्भवता विदितम् । श्रावकः प्राह-मम गुरुदेवेन केनचित् कथाप्रसङ्गेन बोधितम् - कुमुहूर्तनिर्मार्पितं भवनं नृपस्य प्रवेशका ले पतितं भविष्यतीति । इत्युक्तत्वा श्रावको नृपतिं निवेदयति- राजन् ! अयं पुरोहितः सुनकर श्रावक सुभद्र सेठ प्रवेश होने के समय राजा की रक्षा करने के अभिप्राय से उस मकान पर गया । ज्यों ही राजा ने आकर उस भवन के भीतर प्रवेश करना चाहा कि सुभद्र सेठ ने उनका हाथ पकड़ वहां से शीघ्र ही राजा को बाहिर की ओर खेंच लिया । राजा के बाहर होते ही वह मकान पूरा का पूरा गिरपड़ा। राजा ने जब परिस्थिति देखी तो उसे बड़ा ही आश्चर्य हुआ। राजा ने हाथ पकड़ कर बाहिर निकालने का कारण पूछा तो सुभद्रसेठ ने सब बात उन्हें स्पष्ट कह सुनाई । राजाने प्रसन्न होकर सुभद्र सेठ से पूछा सुभद्र ! तुम्हें इस बात का पता कैसे पड़ा ? सुभद्र सेठ ने कहा महाराज ! किसी प्रसङ्ग पर आज मेरे गुरुमहाराज ने मुझ से यह बात कही कि कुमुहूर्त में निर्मापित यह भवन नृप के प्रवेश करते समय गिर जायगा । राजा को इस पर बड़ा सन्तोष हुआ । उन्होंने आचार्य महाराज के अतिशय ज्ञान की बहुत प्रशंसा की और वहीं से उन्हें परोक्ष वंदन किया । इतने में ही सुअवसर देख
મકાને પહોંચ્યા અને રાજાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યા. રાજાએ આવી
એ મકાનમાં પ્રવેશ કરવા શરૂ કર્યાં એટલે રાજાને ખચાવીલેવાના અભિપ્રાયથી તેની પ્રતિક્ષા કરી રહેલ સુભદ્ર શેઠે રાજાના હાથ પકડી આગળ વધતા અટકાવી દ્વીધા અને ઘેાડા પાછા ખેંચી લીધા. રાજાના બહાર ખેંચાઈ જવાની સાથેાસાથ જ એ આખુએ મકાન કડડભુસ કરતુ જમીનદોસ્ત બન્યું. રાજાને
આ પરિસ્થિતિ જોઈ ખૂબજ આશ્ચય થયુ. તેણે સુભદ્રશેઠને તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે સઘળી વાત રાજાને કહી સંભળાવી. રાજાએ પ્રસન્ન થતાં કહ્યું કે, આ વાતની જાણ કઇ રીતે થઇ ? સુભદ્રશેઠે જણાવ્યું કે, આજ મારા ગુરુદેવ સાથે વતચિતમાં આ પ્રસંગની વાત ઉપસ્થિત થતાં તેઓશ્રીએ કહ્યું કે, પુરાહિતના એ મકાનના પાયા એવા મુહૂત માં નાખવામાં આવ્યા છે કે રાજાના પ્રવેશ થતાંજ એ આખુ એ મકાન જમીનદોસ્ત થવાતુ. રાજાને આ વાતથી ઘણાજ સ ંતાષ થયા. એણે આચાર્ય મહારાજના ગાય એવા જ્ઞાનની ખૂબજ પ્રસશા કરી અને ત્યાંથી જ એમને પરોક્ષ વદન કર્યું. આ વખતે સુઅવસર જોઈ સુભદ્ર શેઠે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧