________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ३१ अलाभपरीषहजये ढंढणमुनिदृष्टान्तः आसीः । तत्र भवे हलयोजितवृषभाणां भोजनपानान्तरायस्त्वया कृतः। तदन्तरायकर्माऽस्मिन् भवे इदानीमुदितम्, अतोऽयमलाभपरीषहस्त्वया सोढव्यः । तदनु ढंढणकुमारेण स्वपूर्वभववृत्तान्तं श्रुत्वा तदन्तरायकर्म क्षपयितुं गाढसंवेगेन सोत्साहमभिग्रहो गृहीतः - अद्यप्रभृति मया परलाभो न ग्राह्य इति । तदनन्तरमभिग्रहमुपादाय स प्रतिदिनं भिक्षार्थमटति, परंतु - लाभान्तरायोदयान्न किंचित् प्राप्नोति, तथापि नो द्विग्नो भवति, नापि चान्यं निन्दति किन्तु, नित्यमदीनमानसः सन् स्वं कर्मैवाचिन्तयत् ।
४५९
के एक किसान की पर्याय में था । उस समय तूने हल में जुते हुए बैलों के भोजन पान में अन्तराय डाला था । वह अंतराय कर्म इस भव में तुम्हारे इस समय में उदय में आया है इसलिये इस अलाभ परीषह को तुझे सहन करना चाहिये । भगवान् द्वारा इस प्रकार कहे गये अपने पूर्वभव के वृत्तान्त को सुनकर ढंढणकुमार मुनिने उस बद्ध अन्तराय को नष्ट करने के निमित्त बडे ही उत्साह के साथ गाढ़ वैराग्य से युक्त अन्तःकरण होकर ऐसा अभिग्रह ग्रहण किया कि आज से लेकर मैं परलाभ को ग्रहण नहीं करूँगा " अर्थात् दूसरे के निमित्त से मिला हुवा आहार पानी नहीं ग्रहण करूँगा । इस प्रकार अभिग्रह ग्रहण कर वे प्रतिदिन भिक्षाचर्या को जाते परन्तु लाभान्तराय कर्म के उदय से उनको किञ्चित् भी आहार का लाभ नहीं होता, परन्तु फिर भी इस परिस्थिति में भी उनके चेहरे पर उद्विग्नता के चिह्न जरा भी दिखलाई नहीं पड़ते वे उद्विग्नचित्त नहीं होते और न
46
શમાં હૂંડક ગામમાં સૌવીર નામથી એક ખેડુતના પર્યાયમાં હતા. તે સમયે તે હળમાં જોડેલા બળદને લેાજન પાનમાં અંતરાય નાખ્યો હતા. તે અંતરાય ક્રમ આ ભવમાં તમારા માટે આ સમયે ઉદયમાં આવેલ છે. માટે આ અલાભપરીષહને તમારે સહન કરવા જોઈએ, ભગવાન તરફથી કહેવામાં આવેલ આ પ્રકારના પોતાના પૂર્વભવના વૃત્તાંતને જાણી ઢઢણુકુમાર મુનિએ આ અસ ખદ્ધ અંતરાયના નાશ કરવા માટે ખૂબ જ ઉત્સાહથી ગાઢ વૈરાગ્યયુકત અંતઃકરણવાળા બની એવા અભિગ્રહ ધારણ કર્યો કે, “ આજથી હું પરલાભને ગ્રહણ નહીં કરૂં, '' અર્થાત્ બીજાના નિમિત્તથી મળેલ આહાર પાણી ગ્રહણ નહીં કરૂ. આ પ્રકારના અભિગ્રહ ગ્રહણ કરી તે પ્રતિદિન ભિક્ષાચર્યો માટે જતા પરંતુ લાભાન્તરાય કર્માંના ઉદ્દયથી તેમને થાડા પણુ આહારના લાભ મળતા નહી'.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧