SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका. अ० २ गा. २७ वधपरीषरुजये स्कन्दकाचार्यदृष्टान्तः ४५ भूम्यन्तर्गतानि तानि शस्त्राखाणि विलोकितानि। ततोऽसौ नृपः कोपावेशेन पुरोहितमब्रवीत्-हे पालक ! सर्वानेतान् साधूनहं तवाधीनान करोमि, यथेच्छसि तथा कुरु । एवमुक्तोऽसौ दुष्टभावसमन्वितः पुरोहितः सर्वान् मुनीन् परितः समाक्रम्य एकैकं मुनि तिलादिपीडनयन्त्रे संस्थाप्य पीडयितुं प्रत्तः । ते स्वात्मकल्याणार्थिनो मुनयस्तं वधपरीषहं सम्यक् परिषह्यान्तसमये केवलज्ञानं प्राप्य मोक्षं गताः । तत्र ४९८ चतुःशताष्टनवतिसंख्यका मुनयः पीडनयन्त्रे पीडितास्तथापि स्कन्दकाचार्येण समभावं समालम्ब्य तव स्थितम् । तदा स्वस्मादन्य एक एव मुनिरवशिष्टः, तमपि पीडनयन्त्रे स्थापयितुमुद्यतस्तदा स्कन्दकाचार्येणोक्तम्स्वयं चलकर देख सकते हैं। पुरोहित की बात सुनकर राजा उद्यान में आया और वहां उसने भूमि के भीतर गढे हुए अनेक अस्त्र शस्त्र देखे। इस स्थिति से राजा को बड़ा ही कोप बढ़ा और उसने कोप के ही आवेश में तन्मय होकर पुरोहित से कहा, पालक ! इन सब साधुओं को मैं तुम्हारे आधीन करता हूं। तुम जैसा भी समझो इनके साथ वैसा करो। राजा ने जब ऐसा कहा तब पुरोहित के आनंद का पार न रहा । उसने शीघ्र ही चारों ओर से सब मुनियों को घिरवा दिया और एक एक मुनि को कोल्हू (घाणी) में पीलने लगा। चारसोअठानवे(४९८) मुनियोंने समभाव से वधपरीषहको सहन करके अंत समयमें केवलज्ञान प्राप्तकर मुक्ति को प्राप्त किया। स्कन्दकाचार्य और पक पालमुनि पीलनेके लिये अपशिष्ट रहे । जब पालक ने उस मुनि को पीलने के लिये कोल्हू में रखने को उद्यन हुवा तो इतने में स्कंन्दकाचार्य ने उससे कहा कि જઈને જોઈ શકે છે. પુહિતની વાત સાંભળીને રાજા બગીચામાં ગયા અને ત્યાં જમીનની અંદર દાટેલાં અનેક શસ્ત્ર અસ્ત્ર જોયાં. આથી રાજાને ખૂબ ક્રોધ ચડે અને ક્રોધના આવેશમાં આવીને તેણે પુરોહિતને કહ્યું, પાલક! આથી બધા સાધુઓને હું તમારે હવાલે કરૂં છું. તમેને ઠીક લાગે તેમ તેને ફેંસલે તમે કરો. રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પુરોહિતના આનંદનો પાર ન રહ્યો. તેણે તરત જ ચારે તરફથી તે મુનિઓને ઘેરી લઈ પકડીને એક પછી એક મુનિને ઘાણીમાં પલવાનું શરૂ કર્યું. ૪૯૮ મુનિઓએ સમભાવથી વધપરીષહને સહન કરીને અંત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મુક્તિને પામ્યા. સકંદકાચાર્ય અને એક મુનિ પીલવા માટે બાકી રહ્યા. જ્યારે પાલકે તે મુનિને પીલવા માટે ઘાણમાં નાખવા પ્રવૃત્ત થયા ત્યારે સ્કંદકાચાચે તેને કહ્યું કે, આ તે કોમળ. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy