________________
प्रियदर्शिनी टीका अ० २ गा. १५ अरतिपरीषहजये अर्हद्दत्तदृष्टान्तः ३८१ छाया-तापस ! किमनेन मूकव्रतेन प्रतिपद्यस्व ज्ञात्वा धर्मम् ।
__मृत्वा सूकर उरगो जातः पुत्रस्य पुत्र इति ॥ १॥" मूकस्तां गाथां श्रुत्वाऽऽश्चर्य गतस्तौ प्रणम्य पृच्छति - भवद्भिरेतत् कथं ज्ञातम् ? तौ ब्रूतः-इहोद्यानेऽस्मद्गुरवः समवसृतास्ते खलु जानन्ति । ततोऽसौ मूकस्ताभ्यां श्रमणाभ्यां सह गत्वा नगरोद्याने स्थविराणां वन्दनं कृत्वा तद्देशनां श्रुत्वा श्रावको भूत्वा मूकत्वं परित्यक्तवान् ।।
इतश्च कृतजातिमदः पुरोहितपुत्रजीवदेवः कृताञ्जलिः सन् महाविदेहे तीर्थकरसमीपे पृच्छति-भगवन् ! किमहं सुलभबोधिस्तदितरो वा ? भगवता प्रोक्तम्-त्वं दुर्लभबोधिकोऽसि । देवः पुनरपृच्छत्-इतश्च्युतः सन् कुत्राहमुत्पन्नो भविष्यामि ?
इस गाथा को सुनकर मूक को वड़ा भारी आश्चर्य हुआ। उसने उन दोनों को नमस्कार कर पूछा-आपने हमारी सूअर की पर्याय से लेकर यहां तक की समस्त परिस्थिति कैसे जानली ? उन्होंने कहा-कि इस नगर के उद्यान में हमारे गुरु महाराज पधारे हुए हैं वे तुम्हारी इस समस्त स्थितिको जानते हैं। मूकने जब यह सुना तो वह उन दोनों मुनियों के साथ उद्यान में आया। उसने सब मुनियों को नमस्कार एवं वंदन किया। पश्चात् उनसे धर्मका उपदेश सुनकर श्रावक हो गया और मूकता का परित्याग कर दिया।
जातिमद करने वाला जो पुरोहितपुत्र का जीव था कि जो मरकर देव की पर्याय से उत्पन्न हुआ था उसने हाथ जोड़ कर महाविदेह क्षेत्र में तीर्थंकर श्री सीमंधर स्वामी के पास ऐसा प्रश्न किया
આ ગાથા સાંભળીને તે મૂંગાને ભારે આશ્ચર્ય થયું. તેણે આ બન્ને સ્થવિરોને નમસ્કાર કરીને પૂછ્યું, “તમેએ મારી સૂવરની સ્થિતિથી માંડીને આજ સુધીની સમસ્ત પરિસ્થિતિ કેમ જાણી?” તેઓએ કહ્યું કે, “આ નગરના બગીચામાં અમારા ગુરુ મહારાજ પધાર્યા છે અને તેઓ તમારી સઘળી બીના જાણે છે. મૂગાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે બને મુનિઓની સાથે બગીચામાં આવ્યું, અને તેણે બધા મુનિઓને નમસ્કાર અને વંદના કરી. ત્યાર પછી તેમની પાસેથી ધર્મને ઉપદેશ સાંભળીને તે શ્રાવક બની ગયો અને મૂંગાપણાને છેડી દીધું.
જાતિમદ કરવાવાળા પુરોહિત પુત્રને જીવ જે મરીને દેવની પર્યાયમાં ઉત્પન્ન થયો હતો તેણે હાથ જોડીને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર શ્રીમંધર સ્વામી ની સમક્ષ એવો પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! હું સુલભાધી છું કે દુર્લભબધી છું ?” ભગવાને જવાબમાં કહ્યું કે, તમે દુર્લભાધી છે. દેવે ફરી પ્રશ્ન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧