SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० १५ अरतिपरीषहजये अर्हहत्तदृष्टान्ताः ३७९ एकदा तत्पूर्वभवपुत्रास्तं तस्यैव श्राद्धदिने हतवन्तः, ततः स्वगृह एवासौ सों जातः, तस्मिन्नपि भवे तस्य जातिस्मरणं संजातम् । पुनस्त एव पूर्वभवपुत्रास्तं सर्प गृहान्तभ्रमन्तं दृष्ट्वा जघ्नुः । तदनन्तरमसौ स्वपुत्रस्य पुत्रोऽभवत् , पित्रा तस्य 'अशोकदत्त' इति नाम कृतम् । स तत्रापि जन्मनि जातिस्मरणं प्राप्य मूकत्वमशीचकार । पूर्वभवीया पुत्रवधूरिदानी माता जाता, कथमेनां मातेति ब्रवीमि । पुत्रोऽपि पिताभवत् कथमेनं 'तातः' इति संबोधयामि, इत्येवं मनसि विचार्य समूकोऽभवत् । मातापितृभ्यां तन्मूकत्वापनयनार्थ बहवः प्रयत्नाः कृतास्तथापि तस्य मूकत्वं नापगतम् , अतो लोकास्तं मूकनाम्नाऽऽह्वयन्ति । दिकको देखकर उस सूअर के बच्चे को जातिस्मरण ज्ञान हो गया। एक दिन की बात है कि पुत्रोने अपने बाप के श्राद्ध के निमित्त उस सूअर को मार डाला। यह मर कर अपने ही घर में सर्प हुआ। इस भव में भी इसे जातिस्मरण ज्ञान हो गया। पुत्रों ने अपने घर में इधर उधर घूमते हुए सर्प को जब देखा तो उसको मार डाला । मर कर यह तृतीय भव में अपने पुत्र का पुत्र हुआ। पिताने इसका नाम अशोकदत्त रक्खा । इस अवस्था में भी इसे जातिस्मरण ज्ञान हो गया, अतः इसने मूकपना अंगीकार कर लिया। जो पूर्वभव में मेरी पुत्रवधू थी वह इस भव में माता हो गई है अतः कैसे तो इसे माता कह कर पुकारूँ तथा जो पुत्र था वह भी अब मेरा बाप बन गया है इसलिये अब इसे पिता कैसे कहूँ, ऐसा मन में विचार कर उसने अपना આ સૂવરના બચ્ચામાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. એક દિવસની વાત છે. પુત્રએ પિતાના બાપના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાખ્યું. ત્યાંથી મરીને ફરીથી પોતાના જ ઘરમાં સર્ષ થયા. આ ભવમાં પણ તેને જાતિ મરણ જ્ઞાન થયું. પુત્રોએ પોતાના ઘરમાં આમ તેમ ઘુમતા સર્પને જ્યારે જે ત્યારે તેને મારી નાખે. મરીને ત્રીજા ભવમાં પિતાના પુત્રના પુત્ર પૌત્ર) તરીકે જ. પિતાએ તેનું નામ અશોકદત્ત રાખ્યું. આ અવસ્થામાં પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેણે મૌનવ્રત ધારણ કરી લીધું. પહેલા ભવમાં જે મારી પુત્રવધૂ હતી તે આ ભવમાં મારી માતા થઈ છે તે કેવી રીતે હું માતા કહીને બોલાવું. જે મારે પુત્ર હતું તે અત્યારે મારા બાપ થઈ ગયેલ છે તેથી હવે તેને પિતા તરીકે કેમ સંબોધન કરું? એમ મનમાં વિચાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy