SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ उत्तराध्ययमसूत्रे ते श्रुतमधीत्यान्यदा कदाचिदेकाकित्वविहाराख्यप्रतिमा स्वीकृतवन्तः । तदनन्तरमेकाकित्वप्रतिमया विहरन्तस्ते पुनरपि राजगृहनगरसमीपवर्तिनि वैभारगिरिप्रदेशे वसतेर्यथाकल्पमवग्रहमवगृह्य संयमेन तपसाऽत्मानं भावयन्तो विहरन्ति स्म । तदा हेमन्ततस्तुषारासारैर्जनान् पीडयन् , वनस्पतीन् परिम्लानयन् , पशुपक्ष्यादीन् काष्ठवज्जडतां प्रापयन , सर्वप्राणिप्राणानुद्वेजयन्नासीत् । तस्मिन् समये ते चत्वारो मुनयस्तृतीययामे भिक्षाचर्यार्थ राजगृहनगरं प्रविष्टाः, तत्र भिक्षां गृहीत्वा कृतानामके चार पुत्र थे। उन चारों पुत्रों ने भद्रगुप्त आचार्य के समीप धर्म का श्रवण कर मुनिदीक्षा धारण की। शास्त्रों का अच्छी तरह से अध्ययन किया। एक समय की बात है उन्हों ने एकाकित्वविहार नाम की भिक्षु प्रतिमा स्वीकार की इससे वे एकाकी होकर विहार करने लगे। विहार करते२ वे किसी समय पुनः राजगृह नगर के समीपवर्ती वैभारगिरि की तलहटी में वसी हुई एक वस्ती में आये और वहां यथाकल्प अवग्रह-आज्ञा लेकर उतरे और संयम एवं तप से आत्मा को भाते हुए विचरने लगे। यह समय हेमन्तऋतु का था। तुषार-हिम के छोटे २ कणों से इस समय मनुष्यों को अधिक कष्ट होता है। वनस्पतिया हिमकणों के निपात से दग्ध हो जाती हैं। पशु पक्षी काष्ठ जैसे जड़ हो जाते हैं । तात्पर्य यह कि इस ऋतु में ठंड की अधिकता से हरएक प्राणी को अधिक कष्ट का अनुभव होता है। ऐसे समय में ये चारों ही ચારે પુત્રોએ ભદ્રગુપ્ત આચાર્ય પાસેથી ધર્મ નું શ્રવણ કરી મુનિદીક્ષા ધારણ કરી. શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું. એક સમયની વાત છે, તેઓએ એકાકિત્વ વિહાર નામની ભિક્ષુ પ્રતિમા સ્વીકારી. આથી તેઓ ચારે એકાકી બનીને વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં કેઈ સમયે રાજગ્રહ નગર સમીપ રહેલી ભારગિરીની તળેટીમાં વસેલી એક વસ્તીમાં આવ્યા અને ત્યાં યથાકલ્પ અવગ્રહ આજ્ઞા લઈને ઉતર્યા સંયમ અને તપથી આત્માને ભાવતા વિચારવા લાગ્યા. આ સમયે હેમન્ત તુ હતી. તુષાર હિમનાં નાનાં નાનાં કણથી આ સમયે મનુષ્ય અધિક કષ્ટ પામે છે. વનસ્પતિઓ હિમ કણેના પડવાથી બળી જાય છે, પશુ પક્ષીઓ લાકડાં જેવા જડ થઈ જાય છે. મતલબ એ કે, આ ઋતુમાં ઠંડીની અધિકતાથી દરેક પ્રાણીને વધુ કષ્ટને અનુભવ થાય છે. એવા સમયમાં એ ચારેય મુનિ દિવસના ત્રીજા ભાગમાં ભિક્ષાચર્યા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy