________________
प्रियदर्शिनी टीका गा. २५ मार्मिकभारणे धनगुप्तश्रेष्ठदृष्टान्तः
२१३
पुनरेकदा श्रेष्ठिपन्याः पुत्रवध्वा सह कलहो जातः, तस्मिन्नवसरे पुत्रवधूरवदत् - जानामि तव चरित्रम्, पर्ति कूपे निपात्य, संप्रति पतिव्रता भवितुमुद्यताऽसि । एतन्मार्मिकं वचनं निशम्य श्वश्रूः परमदुःखिता जाता, बहुशो रुरोद, रुदित्वा च मन सि चिन्तयति स्म - अधुना मम जीवनं धूलिखि निरर्थकम् अद्य ममेयं वार्ता लोके प्रसरिष्यति, मां लोकः किं वदिष्यति । इत्येवं विचिन्त्य सा भवनस्य द्वितीयभूमिकामारुरोह । तत्र गत्वा गले पाशं संयोज्य रज्ज्यां लम्बिता प्राणान् परित्यक्तवती ।
हँसी का जो कुछ कारण था वह अपने पुत्र को कह दिया । मौका पाकर श्रेष्ठि पुत्र ने भी जो कुछ जैसी बात थी वह अपनी पत्नी से कह दी । एक समय सास बहु में परस्पर जब कलह हुवा तो पुत्रवधू ने सासु से कहा कि " आप ज्यादा मत बोलो मैं जानती हूं कि आप वही हैं जिन्हों ने अपने पति को कुए में डाल दिया था, अब पतिव्रता बनती हैं। इस प्रकार बहू के मार्मिक वचनों को सुनकर सास के हृदय में अपार दुःख हुआ, वह बारं बार रोने लगी, विचार किया कि अब मेरा जीना बिलकुल निरर्थक है । बहु ने मेरी सब शान धूलि में मिला दी है । यदि मेरी यह बात लोक में फैल गई तो लोग क्या कहेंगे? इस प्रकार सोचकर वह अपने मकान के दूसरे मंजिल पर गई, और वहां उसने गले में फांसी डालकर आत्मघात कर लिया ।
વાળા શેઠે હાંસીનું જે કાંઈ કારણ હતું તે સઘળું પેાતાના પુત્રને કહી દીધુ. અવસર મેળવીને શેઠ પુત્રે પણ જે કાંઈ વાત હતી તે પોતાની પત્નીને उडी हीधी.
સાસુ વહુમાં પરસ્પર જ્યારે કંકાસ થયા ત્યારે પુત્રવધુએ સાસુને કહ્યું કે, “ તમે વધુ ન મેલેા, હુ' જાણુ છું કે, તમે એ જ છે કે જેણે પેાતાના પતિને કુવામાં ધકેલી દીધેલ, હવે પ્રતિવ્રતા અનેા છે. ’ આ પ્રકારનાં વહુનાં માર્મીક વચનેને સાંભળી સાસુના હૃદયમાં અપાર દુઃખ ઉપજ્યું. અને તે ચેાધાર આંસુએ રડવા લાગી, તેણે મનમાંને મનમાં એવા નિશ્ચય કર્યો કે, હવે મારૂ જીવવું ખીલકુલ નીરથ ક છે, વહુએ મારી બધી શાન ધુળમાં મેળવી દીધી છે. જો મારી આ વાત લેાકેામાં ફેલાઈ જાય તે લેાકેા શું કહેશે ? આ રીતે વિચાર કરીતે પેાતાના મકાનના ત્રીજા માળા ઉપર પહેાંચી અને ત્યાં જઈ ગળામાં ક્ાસા નાખી આત્મઘાત કર્યો,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧