________________
१२२
उत्तराध्ययनसूत्रे 'सेचनक' इति नाम कृतम् । स सेचनकस्तापसबालकानां वयस्यो जातः । कदाचिद् भ्रमन्तं यथाधिपतिं दृष्ट्वा सेचनकस्तं मारितवान् । स्वयं यूथाधिपतिर्जातः। स च तापसाश्रमे वृक्षाणां विध्वंसनं कृतवान् , काऽप्यन्या मन्मातेव प्रच्छन्ना मा तिष्ठतु इति विचारितवांश्च । ततस्ते तापसा रुष्टाः पुष्पफलपूर्णहस्ताः श्रेणिकनृपस्य समीपं गत्वा तमब्रुवन्-एकः सेचनकनामाहस्ती बने तिष्ठति, स चास्माकं वासस्थाने वनं विनाशयति । ततः श्रेणिकेन महत्या सेनया सह वनं गत्वा सेचनकं निगृह्य को सींचने का काम करने लगा। सिंचनरूप कार्य को करने से तापसों ने इसका नाम " सेचनक" रख दिया। तापस बालक इस पर षड़े प्रसन्न रहा करते, अतः उन सबके साथ यह खूब हिलमिल कर रहने लगा, यहां तक कि उनके साथ इसकी पूर्ण मित्रता हो गई । जब यह खूब बलिष्ट हो चुका-तो एक समय की बात है कि उसने अवसर पाकर यूथाधिपति हाथी को घूमते समय जान से मार दिया और स्वयं यूथ का अधिपति हो गया। इसने ऐसा विचार किया कि मेरी माता के समान कोई भी हथिनी छुप कर न बच्चा उत्पन्न करे और न छुप कर ही रहे, इस अभिप्राय से इसने आश्रम के समस्त वृक्ष उखाड़ डाले। इसके इस प्रकार के कार्य से तापस लोग रुष्ट हो गये। वे सब के सब पुष्प फलादिकरूप भेट लेकर राजा श्रेणिक के पास पहुँचे । वहां पहुँचकर उन्हों ने राजा को अपनी सारी कथा सुनाई। कहा महाराज ! एक सेचनक नामक हस्ती वनमें रहता है वह बहुत ही उपद्रव कर ઉદ્યાનના વૃક્ષેને પાણી પાવાનું કામ કરવા લાગ્યું, તાપસેએ આ પ્રકારનું કામ કરવાથી તે હાથી બાળકનું નામ “સેચનક રાખ્યું. તાપસ બાળક તેના પર ખૂબ પ્રસન્ન રહૃાા કરતા, એથી તે એમની સાથે ખૂબ હળી મળીને રહેવા લાગ્યું, તે ત્યાં સુધી કે એમની સાથે તેની પૂર્ણ મિત્રતા થઈ ગઈ જ્યારે તે હાથી બચું ખૂબ બળવાન બન્યું ત્યારે એક સમયે તે સશક્ત અને બળવાન બનેલા હાથી બાળે મહાબળવાન અને ઘાતક એવા હાથી ઝુંપતિને અવસર મેળવી જીવથી મારી નાખ્યો. અને પોતે ગુંડપતિ બન્યું. તેણે વિચાર કર્યો કે મારી માતાની માફક કઈ પણ હાથણી છુપાઈને બચ્ચાને જન્મ ન આપે અને ન તે છુપાઈને રહે. આ અભિપ્રાયથી તેણે આશ્રમનાં બધાં વૃક્ષોને જડમુળથી ઉખેડી નાખ્યાં. હાથીના આ પ્રકારના કાર્યથી તપસ્વીઓના દિલમાં ભારે દુઃખ થયું અને તેઓ પુષ્ક ફળ વગેરે ભેટ લઈ રાજા શ્રેણિકની પાસે પહોંચ્યા અને ત્યાં જઈ રાજાને બધી વાત કહી સંભળાવી અને કહ્યું, મહારાજ ! સેચનક નામને એક હાથી વનમાં રહે છે તે ખૂબ ઉપદ્રવ કરે છે, અમારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧