SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ___ उत्तराध्ययनसूत्रे ततः स इभ्यपुत्रो भाग्यवशेन लघुकर्मणा च भावश्रमणो जातः, तदानीं तस्येभ्यपुत्रस्य लोचे कृते सति “मम प्रव्रज्यैवास्तु" इति परिणामः सम्पन्नः, ततो रजोहरणसदोरकमुखवस्त्रिकादिभिः साधुवेषं धृत्वा द्रव्यभावतः संयतो जातः । ततोऽसौ गृहीतप्रव्रज्यः शिष्यो गुरुमब्रवीत्-भदन्त ! अन्यत्र व्रजामः, अत्र मम को हाथ में लेकर जबर्दस्ती उसके केशों का लुंचन कर दिया। मित्रों ने यह देखकर समझा कि कहीं हमारी भी यही हालत न हो जाय-हमें भी जबर्दस्ती से दीक्षित न बना दिया जाय-इस डरसे वे सब के सब वहां से शीघ्र भाग गये। उस समय वह श्रेष्ठिपुत्र भाग्य के उदय से एवं लघुकर्म के प्रभाव से भावभ्रमण बन गया था। क्यों कि जिस समय आचार्यमहाराजने उसके केशोंका लुंचन किया था उस समय उसके चित्त में यही परिणाम हो गया था कि मेरी दीक्षा ही हो जाय तो सर्व सुन्दर है।" इस परिणाम विशिष्ट-भाव श्रमण अवस्था संपन्न-उस इभ्यपुत्र के लिये आचार्य महाराज ने केशलुंचन करने के बाद ही रजोहरण एवं सदोरक मुखवस्त्रिका प्रदान करदी-इससे वह यथार्थ में द्रव्यरूप से भी साधु वेषसे सुशोभित होने लगा। इस प्रकार द्रव्य एवं भाव से संयत अवस्था को धारण किये हुए-उस नवीन शिष्य ने गुरुमहाराज से कहा कि हे भदन्त ! चलो अब यहां से दूसरी जगह चलें। नहीं तो मेरे લઈને જબરજસ્તીથી તેના વાળને લેચ કર્યો. મિત્રે આ જોઈને એવું સમજ્યા કે અમારી પણ આવી હાલત ન થઈ જાય અમને પણ જબરજસ્તીથી દીક્ષીત ન બનાવાય આવા ડરથી તેઓ સઘળા ત્યાંથી તુરતજ ભાગી ગયા. તે સમય શ્રેષ્ઠી પુત્ર ભાગ્યના ઉદયથી તેમજ લઘુ કર્મના પ્રભાવથી ભાવ8મણ બની ગયું હતું કેમકે જે સમય આચાર્ય મહારાજે તેને વાળને લેચ કર્યો ત્યારે તે સમયે તેના ચિત્તમાં એ જ પરિણામ થઈ ગયું હતું કે મને દીક્ષા અપાય તે તે સર્વ સુન્દર છે. આ પરિણામ વિશિષ્ટ-ભાવશ્રમણ અવસ્થા સંપન્ન–તે ઈલ્ય પુત્ર માટે આચાર્ય મહારાજે કેશને લોચ કર્યા પછી રજોહરણ અને દેરા સાથેની મુખવસ્ત્રિકા આપી. આથી યથાર્થમાં દ્રવ્ય રૂપથી પણ સાધુ વેશથી સુશોભિત બની રહ્યો. આ પ્રકારે દ્રવ્ય અને ભાવથી સંયત અવસ્થાને ધારણ કરીને એ નવીન શિષ્ય ગુરુમહારાજને કહ્યું કે હે ભદન્ત! ચાલ હવે અહિંથી બીજા સ્થળે જઈએ. નહીં તે મારા બંધુ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy