SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. ५ अविनीतप्रवृत्तौ सूकरदृष्टान्तः ५१ सह भुक्तवत्यः । सा दुर्भगाऽपि मकरशिशुना सह भोक्तुं प्रवृत्ता स्वर्णस्थाले रत्नकटोरकेषु च स्थापितं प्रशस्तं पथ्यं रुचिकरं वातपित्तकफहरं विविधमशनं पानं खाचं स्वाधं च चतुर्विधमाहारमभ्यवहरन्ती प्रेम्णा प्रथमग्रास सूकरशिशुमुखे दत्त्वा तदनु सानन्दं स्वयमश्नाति, तदाऽकस्मादेकस्या भगिन्याः शिशुना आसन्नप्रदेशे पुरीपोत्सर्गः कृतः, तमालोक्य तेन मूकरशिशुना प्रशस्तमशनं परित्यज्य पुरीषभक्षणं कृतम् । पुरीषमश्नन्तं मुकरशिशुं विलोक्य सर्वा भगिन्यः सपरिहासमब्रुवन्विधवा राजपुत्रीने कहा कि यदि आप सब जनीं मेरे इस सूकर शिशु के साथ जो भोजन करने के लिये तैयार हों तो ही मैं आपके साथ भोजन करने में सम्मिलित हो सकती हूं अन्यथा नहीं। उसकी इस बात को सुनकर उसकी अन्य बहिनोंने मंजूर नहीं किया। अतः उन सबने अपने-अपने बच्चोंके साथ पृथक्-पृथक् रूप में ही भोजन करना प्रारंभ किया। और पति विना की राजपुत्री भी अपने सूकर शिशु के साथ भोजन करने में प्रवृत्त हुई। खाने के पहिले उसने जो भोजन सुवर्णके थालों में परोसा हुआ था और सुवर्णकी कटोरियों में अलग-अलग रूपमें रखा गया था और जो प्रशस्त, पथ्य, रुचिप्रद तथा वात पित्त एवं कफ हारक था ऐसे उस विविध भांति के अशन-हलुआ पुरी आदि, पान-दुध शरबत आदि, खाद्य-द्राक्षा आदि, खाद्य-चूरण आदि, एवं चार प्रकार के भोजन में से एक-एक ग्रास अपने प्रिय उस सूकर शिशु के मुखमें देती हुई आनंद के साथ भोजन करने लगी। जब यह भोजन करने में प्रवृत्त थी कि इतने में ही एक अपनी बहिन के बच्चे મારા સૂકરના બચ્ચાની સાથે ભોજન કરવા તૈયાર હો, તે જ હું આપની સાથે ભેજન કરવામાં સામીલ થઈ શકું એ સિવાય નહીં. તેની આ વાતને બીજી બહેનોએ મંજુર ન કરી એટલે તે બધીયાએ પોતપોતાના બાળકો સાથે જુદી જુદી રીતે ભજન કરવાનો આરંભ કર્યો. અને વિધવા રાજપુત્રી પણ પિતાના સૂકર બચ્ચાની સાથે ભેજન કરવા લાગી. ખાવા બેસતાં પહેલાં એણે જે ભેજન સેનાના થાળમાં પીરસેલ હતું, જે નાની વાટકીઓમાં અલગ અલગ રીતે ગઠવવામાં આવેલ હતું જે ભજન પ્રશસ્ત, પથ્ય, રૂચીપ્રદ તથા વાતપિત અને કફ હરનાર હતું એવા વિવિધ પ્રકારના ભેજનમાં હલવા પુરી આદિ, પાન-દુધ શરબત વિગેરે ખાદ્ય-દ્રાક્ષ વગેરે, સ્વાદ્ય-ચૂર્ણ વગેરે આવા ચાર પ્રકારના ભેજનમાંથી અકેક કેળીયે પિતાના પ્રિય સૂકરના બચ્ચાના મેઢામાં દેતી દેતી વિધવા રાજપુત્રી ખુશી સાથે ભેજન કરવા લાગી. જ્યારે એ ભજન કરવામાં પ્રવૃત્ત હતી ત્યારે તેની એક બહેનના બાળકે શેડે છેટે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy