SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १ गा. ५ अविनीतप्रवृतौ सूकरदृष्टान्तः ४९ दासी मूकरीसंनिधौ गत्वा तदीयशिशुं समानीय राजपुत्र्यै समर्पयामास । सा च राजपुत्री वात्सल्येन स्करशिशुं पालयन्ती कदाचित्तमङ्के स्थापयति, स्नापयति, तदङ्गं करेण पोञ्छयति, कदाचित् तदङ्गसंलग्नां धूलिमपसारयितु माजयति, विविध मिष्टान्नं भोजयति, मृदुलशय्यायां स्वसमीपे स्वापयति । सा राजपुत्री तस्य सूकरशिशोगले चरणेषु च सकिङ्किणीकं स्वर्णाभरणं रचयति, पृष्ठोपरि बहुमूल्यक विविधवर्णरञ्जितं 'झूल' इति प्रसिद्धं स्वर्णजटितवस्त्रं च वितरति । एवं सा राजपुत्री पुत्रवत् सूकरशिशुं लालयतिस्म । एक दिनकी बात है कि जब यह अपने महलके झरोखे में बैठी हुई बाहर की ओर निहार रही थी कि सहसा इसकी दृष्टि एक सूकरी पर पड़ी, जो अपने बच्चोंको संगमें लिये हुए वहीं पर इधर-उधर फिर रही थी। उसे देखकर उसने मन में विचार किया कि यह सूकरी मेरी अपेक्षा अधिक श्रेष्ठ है, जो कम से कम अपने बच्चों के साथ घूमा करती है। इस अवस्था में इसे जो आनंद मिलता है वह यही जान सकती है। एक मैं अभागिनी हूं जो राजमहल में रहती हुई भी इस प्रकार के सुख से वंचित बनी हुई हूं। इस प्रकार का विचार कर उसने अपनी एक दासी को बुलाया और कहा कि जाओ और इन सूकरी के बच्चों में से एक बच्चे को ले आओ। आज्ञा पाते ही दासी सूकरी के पास पहुँची और वहां से एक बच्चे को उसने उस राजपुत्री के लिये लाकर दे दिया। राजपुत्री ने भी बडे आनंद के साथ उसका पालन पोषण करना प्रारंभ कर दिया। इस सिलसिले में कभी वह उसे अपनी गोद में बैठा लेती, જ્યારે એ પિતાના મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર જોઈ રહી હતી, કે સહસા તેની દષ્ટી એક ભૂંડણ ઉપર પડી. જે પિતાના બચ્ચાઓને સાથમાં લઈને આમતેમ ઘુમી રહી હતી તેને જોઈને રાજકન્યાએ મનમાં વિચાર કર્યો કે આ સૂકરી મારા કરતાં ઘણી સુખી છે, જે પિતાના બચ્ચાઓ સાથે લઈને ફરે છે, આ અવસ્થામાં એને જે આનંદ મળતો હશે તે એજ જાણતી હશે. એક હું જ એવી અભાગણી છું કે રાજમહેલમાં રહેવા છતાં પણ આ પ્રકારના સુખથી વંચિત બનેલ છું. આ પ્રકારનો વિચાર કરી તેણે પિતાની એક દાસીને બોલાવી અને કહ્યું કે જાઓ અને એ સૂકરીના બચ્ચામાંથી એક બચ્ચું લઈ આવે. આજ્ઞા મળતાં જ દાસી સૂકરીની પાસે પહોંચી અને ત્યાંથી એક બચ્ચે લઈ રાજપુત્રી પાસે આવી તેને સુપ્રદ કર્યું. રાજપુત્રીએ તેનું સારી રીતે પાલન પિષણ કરવાનું શરૂ કર્યું. આ ઉત્સાહમાં તે કઈ વખત સૂકરીના બચ્ચાને પ્રેમથી પિતાના ખોળામાં બેસારી દેતી, કયારેક તેને નવડાવતી ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy