SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्रे मृषावाददिदोषप्रसङ्गः, तद्भाषणसिध्यर्थे चाऽऽर्तध्यानादिदोषः, तद्भाषणसाधनाऽनन्तरं मानादिदोषावेशवेति व्यक्तीकृतम् । 'परोवघाइणी' इति पदेन परोपघातकभाषाभाषणे महाव्रताङ्गीकारकालिक्याः 'इतः परं कथश्चिदपि जीवोपहननवचनं न वदिष्यामी'-ति नियमेन अवधीरणे द्वितीयमहाव्रतभङ्गः, जिनाज्ञासमुल्लङ्घनं च व्यक्तिभवति, क्रोधादिहेतुपदर्शनेन कपायावेशिताऽन्तःकरणस्य वाच्यावाच्यभाषाविवेकविधुरता ध्यन्यते, तेन कषायविजयतत्परता विधेयेत्यावेदितम् । 'हास' इति पदेन हास्यवशेनाऽपि सावधानुमोदिकादिभाषाभाषणेन कदाचित्तत्र प्रवृत्तौ सत्यां महाऽनर्थसंभवः स्वपरिणाममालिन्यं चेति प्रसंग होता है। और मृषावाद को सिद्ध करने के लिए आतध्यान आदि दोषों का सेवन करना पडता है । मृषाभाषण के किसी प्रकार सिद्ध हो जाने पर अहङ्कारका आवेश आदि दोष उत्पन्न होता है, यह प्रगट किया है । 'परोवघाइणी' पदसे यह प्रगट किया है कि महाव्रतों को अंगीकार करते समय ऐसा प्रत्याख्यान कियाथा कि-'संजम ग्रहण करने के पश्चात् जीवघात करने वाली भाषा नहीं बोलूंगा' इस नियम के भंग होनेसे द्वितीय महाव्रत का भंग और जिनाज्ञा का उल्लंघन होता है। क्रोध आदि कारण बताने से यह द्योतित होता है कि कषाययुक्त अन्तःकरणवाले मनुष्य को यह विवेक नहीं रहता कि क्या बोलने योग्य है और क्या बोलने योग्य नहीं है, अतएव कषायों को जीतने का प्रयत्न करना चाहिए । 'हास' पदसे यह प्रगट किया है कि यदि हँसी में भी सावद्यानुमोदिनी आदि भाषा का भाषण किया जाय तो महान् अनर्थ होना संभव है, और આવે છે, અને મૃષાવાદને સિદ્ધ કરવાને માટે આધ્યાન આદિ દેનું સેવન કરવું પડે છે. મૃષાભાષણ કેઈ પ્રકારે સિદ્ધ થઈ જતાં અહંકારને આવેશ આદિ દે ઉત્પન્ન थाय छ, मेम प्रगट ४२वामा माव्यु छ. परोवघाइणी ५४थी मे प्रगट ४२वामा આવ્યું છે કે-મહાવ્રત અંગીકાર કરતી વખતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે–“સંયમ ગ્રહણ કર્યા પછી જીવઘાત કરનારી ભાષા બોલીશ નહિ” એ પ્રતિજ્ઞાન ભંગ થવાથી દ્વિતીય મહાવ્રતને ભંગ અને જિનાજ્ઞાનું ઉલંઘન થાય છે. ક્રોધાદિ કારણ બતાવવાથી એમ સૂચિત થાય છે કે કષાય યુકત અંતઃકરણવાળા મનુષ્યને એ ને વિવેક રહેતો નથી કે શું બોલવા ગ્ય છે અને શું બોલવા ગ્ય નથી, એટલે કષાયને જીતવાનો પ્રયત્ન કરવે જઈએ દાસ શબ્દથી એમ પ્રકટ કર્યું છે કે જે હસવામાં ( હસીમાં) પણ સાવદ્યાનુમદિની આદિ ભાષાનું ભાષણ કરવામાં આવે તે મહાન અનર્થ થવાને શ્રી દશવૈકાલિક સૂત્ર: ૨
SR No.006368
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages287
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy