________________
३३०
___ श्रीदशवकालिकसूत्रे दाः स्वयमूहनीयाः प्रेक्षावद्भिरिति ।
ननु पारम्परिकसंघटनेन दीयमानाऽऽहारादिवर्जने पृथ्वीसंघटनमनिवार्यमितितत्सघट्टनेऽपि वर्जनप्रसक्तौ भिक्षणां सर्वदाऽऽहारप्रतिषेधप्रसङ्ग इति चेन्न, पृथिव्या अचलतया तत्सञ्चलनाधभावेन तत्संघटने जीवबाधाया असम्भवात, तत्संघट्टिताऽऽहाराऽऽदानं भिक्षणामप्रतिषेध्यमिति भावः उक्तपरम्परिकसंहिताऽऽहाराऽऽदानविषये प्रतिषेधश्चलाऽऽधारविषयः, तत्र प्राणिपीडासंभवात् व्यवहारदोषाच्चेति भावः ।
एतेषु मध्ये गाथोक्तं सचित्तम, अन्तर्गभितत्वान्मिश्रं च संस्पृश्य सञ्चाल्य वा त थैव= पुनरपि उदकम् = अष्कायं 'सचित्तं' - मित्यनुवर्तते सम्प्रणुद्य-संप्रेर्य इतस्ततः कृ स्वेत्यर्थः॥३०॥ तथा--अवगाह्य वर्षाकाणे गृहाङ्गणप्रतिरुद्धजलान्तः प्रविश्य,चालयित्वाप्रणालिकादिना निस्सार्य च पानभोजनमाहरेत् तदा ददतीमित्यादि पूर्ववत् ॥ ३१॥ तथा परम्पराके भेदसे बहत्तर (७२) भेद होजाते हैं। इनके सिवाय दो कायका या तीन कायका स्पर्श करनेसे और भी भेद होजाते हैं, वे भेदबुद्धिमानोंको स्वयं विचार लेने चाहिए ।
प्रश्न- हे गुरुमहाराज ! यदि पारम्परिक संघटनसे दिये हुए आहार आदिका भी त्याग किया जायगा तो साधु कभी आहार नहीं ले सकेंगे क्योंकि पृथ्वीका संघट्टन अनिवार्य है -आ हार आदि पृथिवीपर रहते हैं और सचित्त जल भी पृथ्वी पर रहता है, अतः सचित्त जलका पृथिवीका संघटा है और पृथिवीका आहारादिके साथ संघटा हैं, इसलिए आहारादि तथा सचित्त जलका पारम्परिक संघटा होता ही है।
उत्तर-हे शिष्य ! पृथिवी अचल है, उसका संचलन नहीं होता; अत एव ऐसे संघटेसे जीवोंको बाधा नहीं होती, इसलिए पृथिवीसे संघट्टित आहारका ग्रहण करना साधुओंके लिए निषिद्ध नहीं है। पहले पारम्परिक संघटित आहारका जो त्याग बताया गया है उसे चल-आधार विषयक ही समझना चाहिये, क्योंकि उस संघट्ट नसे प्राणियोंको पीडा होती है तथा व्यवहारदोष ભેદે કરીને બોંતેર (૭૨) ભેદ થાય છે. તે ઉપરાંત બે કાયને યા ત્રણ કાયને સ્પર્શ કરવાથી બીજા પણ ભેદ થાય છે. તે ભેદે બુદ્ધિમાનેએ સ્વયં વિચારી લેવા.
પ્રશ્ન--ગુરૂ મહારાજ ? જો પારસ્પરિક સંઘનથી આપેલા આહારદિને પણ ત્યાગ કરવામાં આવશે તે સાધુ કદાપિ આહાર લઈ શકશે નહિ, કારણ કે પૃથિવીનું સંઘાટન અનિવાર્ય છે-આહારાદિ પૃથિવી પર રહે છે અને સચિત્ત જળ પણ પૃથિવી પર જ રહે છે. એટલે સચિત્ત જળનું પૃથિવી સાથે સંઘટન છે. અને પૃથિવીનું આહારાદિ સાથે સંઘટન છે, તેથી કરીને આહારાદિનું તથા સચિત્ત જળનું પારસ્પરિક સંઘટન થતું જ હોય છે.
ઉત્તર–હે શિષ્ય ? પૃથિવી અચલ છે, તેનું સંચલન થતું નથી, તેથી એવા સંઘટનથી ઇને બાધા થતી નથી એથી કરીને પૃથિવીથી સંઘટિત આહારનું ગ્રહણ કરવું એ સાધુએને માટે નિષિદ્ધ નથી. પૂર્વે પારસ્પરિક સંઘટિત આહારને જે ત્યાગ બતાવવામાં આવ્યો છે, તેને ચલ-આધાર વિષયક જ સમજવો જોઈએ, કારણ કે એ સંઘટનથી પ્રાણીઓને
,गृहाङ्गने ति तु सम्यक् तवर्गपञ्चमान्तरस्याङ्गनस्यैवाकारग्रन्थेषु निर्णितत्वादिति श्रीरुचिपत्युपाध्यायाः ।
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧